ફતેહને ITBP રાઇઝિંગ ડે પર સર્વશ્રેષ્ઠ ઘોડા માટેનો વિશેષ એવોર્ડ મળ્યો
58 માં ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) દિવસ પર સર્વશ્રેષ્ઠ ઘોડા માટેનો એક વિશેષ એવોર્ડ ‘ફતેહ’ ને આપવામાં આવ્યો હતો. આઇટીબીપી ભાનુ તાલીમ કેન્દ્રમાં ફતેહનું પોસ્ટીંગ કરાયું હતું. ત્યાં તેની સર્વ શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં લઈને, આઈટીબીપીના ડાયરેક્ટર જનરલ શ્રી સુરજીતસિંહ દેસવાલ દ્વારા સન્માનિત કરાયા. આ ઉપરાંત ફતેહને ઓલ ઈન્ડીયા પોલીસ મીટ દરમ્યાન પણ બે એવોર્ડ મળ્યા છે.
ITBP Horse Fateh awarded with special medal for Horse by Sh S S Deswal, DG ITBP. Fateh is posted at Basic Training Centre ITBP Bhanu, Panchkula and won two medals at the All India Police Duty Meet.
Super cute. The way the horse wears the medal. Aww. pic.twitter.com/lDarWAS950
— kamaljit sandhu (@kamaljitsandhu) October 24, 2019