સેન્સેક્સમાં ૭૧૦, નિફ્ટીમાં ૨૨૬ પોઈન્ટનો કડાકો
સેન્સેક્સની વાત કરીએ તો બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૭૦૯.૫૪ પોઈન્ટ ઘટીને ૧.૩૫ ટકાના ઘટાડા સાથે ૫૧,૮૨૨.૫૩ પોઈન્ટ પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૭૯૨.૦૯ પોઈન્ટ સુધી ગબડ્યો હતો.
છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ઉછાળા બાદ બુધવારે સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બીએસઈ સેન્સેક્સ ૭૦૯ પોઈન્ટ ઘટીને બંધ થયો છે.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૨૨૫.૫૦ પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી ૧.૪૪ ટકાના ઘટાડા સાથે ૧૫,૪૧૩.૩૦ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની વાત કરીએ તો બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૭૦૯.૫૪ પોઈન્ટ ઘટીને ૧.૩૫ ટકાના ઘટાડા સાથે ૫૧,૮૨૨.૫૩ પોઈન્ટ પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૭૯૨.૦૯ પોઈન્ટ સુધી ગબડ્યો હતો.