Western Times News

Gujarati News

શાહીબાગ BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે ચોપડા પુજનનું આયોજન

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સ્વામીનારાયમ મંદિર ખાતે ડો. સ્વામીની હાજરીમાં ચોપડા પુજનનું આયોજન દિવાળીની ઉજવણીના ભાગ સ્વરૂપે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સતસંગીઓએ હાજરી આપી હતી. લગભગ 6000થી વધારે પુરુષો અને મહિલાઓએ મહાપુજામાં ભાગ લીધો હતો.

Chopda Pujan on day of Diwali at BAPS Swaminarayan Mandir Shahibaug, Ahmedabad in presence of Pu. Doctor Swami. Around 6000 Men and Women Devotees Participated in Mahapuja on Evening of Diwali.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.