રાયપુરમાં આવેલ મોટા સુથાર વાડામાં મકાન ધરાશાયી
અમદાવાદ શહેરના રાયપુર વિસ્તારમાં આવેલ મોટા સુથાર વાડામાં મકાન ધરાશાયી થયું હતું.આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મકાન ધરાશાયી થવાની ઘટનાથી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા મકાનનો જર્જરીત ભાગ ઉતારી લેવામાં આવ્યો હતો.