Western Times News

Gujarati News

ખેડૂતોએ પાક વીમા સંદર્ભે ભારતી એક્ષા જનરલ ઇન્સ્યોરન્સના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવો

Files Photo

લુણાવાડા :મહીસાગર જિલ્લામાં તાજેતરમાં થયેલ  વરસાદ થી ખેતીના પાકોને થયેલ નુકશાન બાબતે નાયબ ખેતી નિયામક(વિ) લુણાવાડા-મહીસાગરની અખબારી યાદી માં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત  જે ખેડૂત ભાઇ/બહેનોએ પાક વીમો લીધેલ હોઇ તેમને મહીસાગર જિલ્લા માટે ભારતી એક્ષા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લી ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૩ ૭૭૧૨ ,૧૮૦૦ ૧૦૩ ૨૨૯૨ ઉપર ૭૨ કલાકની અંદર ટેલીફોનના માધ્યમ થી અરજી નોંધાવવી અથવાનાયબ ખેતી નિયામક(વિસ્તરણ), યુનિયન બેન્કની સામે, સીડ ફાર્મ, વરધરી રોડ,લુણાવાડા,જી. મહીસાગર અથવા આપના ગ્રામય કક્ષાના  ગ્રામસેવકશ્રીનો  સંપર્ક કરી

અથવા  જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાનીભારતી એક્ષા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લી કચેરીનો સંપર્ક કરવાજિલ્લા કચેરી લુણાવાડા  શ્રી સોલંકી જયપાલસિંહ રવિન્દ્રસિંહ ડીસ્ટ્રીક કો ઓડિનેટર, ગણેશ્વર કોમ્પ્યુટર લુણાવાડા,મો નં. ૯૬૦૧૧૧૯૬૦૩,ટેલીફોન નં. ૦૨૬૭૪ ૨૫૨૫૦૫,તાલુકા કક્ષાનીભારતી એક્ષા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લી કચેરીઓ લુણાવાડા, કોમન સર્વિસ સેન્ટર, પાર્થ કોમ્પ્યુટર, એસ ટી ડેપો પાછળ,શ્રી નિલેશભાઇ એમ ભોઇ મો નં. ૯૯૨૪૪૬૩૧૯૫, ખાનપુર,કોમન સર્વિસ સેન્ટર, વલ્લભ સ્ટુડિયો,બાકોર,શ્રી કેતનભાઇ જે. પટેલ,મો નં. ૯૬૨૪૧૦૩૩૮૦,કડાણા,

કોમન સર્વિસ સેન્ટર, ખેતીવાડી ઓફિસ,શ્રી સોલંકી જીગરભાઇ વી.,મો નં. ૯૯૭૮૯૬૮૮૧૨,સંતરામપુર,કોમન સર્વિસ સેન્ટર, ધ્રુવી ઇન્ફોટેક,શ્રી અરવિંદભાઇ બી.પગી,મો નં. ૭૫૭૩૦૬૬૫૦૫,વિરપુર,કોમન સર્વિસ સેન્ટર, પરિશ્રમકોમ્પ્યુટર, બસ સ્ટેશન પાસે,શ્રી જયદેવ એચ.સોલંકી,મો નં. ૮૧૪૧૭૯૫૭૮૪,બાલાશિનોર,કોમન સર્વિસ સેન્ટર,  જહાવીર પ્રિન્ટર્સ એન્ડ ઝેરોક્ષ, શ્રી ભરતસિંહ  એલ. રાઠોડ,મો નં. ૮૭૫૮૧૭૦૦૩૪ ઉપર સંપર્ક કરીવરસાદ થી ખેતીના પાકોને થયેલ નુકશાન બાબતે નોંધકરવા જણાવ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.