ડ્રોન ટેક્નોલોજીથી માત્ર ૨૦ મીનીટમાં ૧ હેકટર વિસ્તારમાં દવા છાંટી શકાશે
ખેતરોમાં IFFCO તરલ નેનો યુરીયાના ડ્રોન દ્વારા છંટકાવ માટેની યોજનાનો આજે ગાંધીનગર જિલ્લાના ઇસનપૂર મોટા ગામેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો.
Live: ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફ્કો નેનો યુરિયા છંટકાવ યોજના, વર્ષ 2022 નો શુભારંભ. જિ: ગાંધીનગર
https://t.co/EYegM9QPoZ— Bhupendra Patel (@Bhupendrapbjp) August 5, 2022
આ ટેક્નોલોજીથી માત્ર ૨૦ મીનીટમાં ૧ હેકટર વિસ્તારમાં દવા છાંટી શકાય છે. ખેડૂતોનો સમય અને ઊર્જા બચાવતી આ યોજનામાં કુલ ૧.૪૦ લાખ એકર વિસ્તાર આવરી લેવાનું સરકારનું આયોજન છે.