સોમનાથ મહાદેવને સુકામેવાથી શૃંગાર કરવામાં આવ્યો
સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ છઠ સુકામેવાની શૃંગાર કરવામાં આવેલ, ભક્તો શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવના દરબારમાં ઠેર ઠેરથી ભક્તો દંડવત કરવા ઉમટી પડે છે, દોઢ કિલો સુકામેવાથી મહાદેવને શૃંગાર કરવામાં આવેલ અને સાંજે શૃંગાર બાદ સૂકામેવાનું વિતરણ ઉપસ્થિત યાત્રિકો ને પ્રસાદ સ્વરૂપે કરવામાં આવશે.