અંકુર મેટરનીટી હોસ્પિટલ ખાતે જન્માષ્ટમીના દિને 21 સફળ ડીલીવરી કરાવવામાં આવી
જન્માષ્ટમીના પાવન અવસરે સમગ્ર દેશભરમાં ઠેરઠેર બાળ ગોપાલના જન્મની ઉજવણી પણ કરવામાં આવી રહી છે.
બાળ કાનુડાના જન્મની ઉજવણી હોય ને એમા પણ પોતાના ઘરે પણ જો આ પાવન દિવસે નાનકડા બાળ ગોપાલ જન્મે તો આ ઉજવણી બમણી બની જાય છે.
અમદાવાદના નરોડા ખાતે આવેલ અંકુર મેટરનીટી હોસ્પિટલ ખાતે જન્માષ્ટમીના દિને 21 સફળ ડીલીવરી કરાવવામાં આવી છે: અંકુર મેટરનીટી હોસ્પીટલ