શું બાલ શિવ હિમાલયના લોકોને બચાવશે અને દેવી પાર્વતીને શાંત કરશે “

એન્ડટીવી પર બાલ શિવમાં દેવી પાર્વતી કહે છે, “મહાસતી અનુસૂયા (મૌલી ગાંગુલી) તાણમાં છે, કારણ કે હિમાલય પ્રદેશના લોકો માયદાનવના ઝેરી ધુમાથી વિકલાંગ બની રહ્યા છે અને તેઓ બાલ શિવ (આન તિવારી)ની મદદ માગે છે.
દરમિયાન દુર્ગામાસુર વેદ ચોરી કરવા સામે તારકાસુર (કપિલ નિર્મલ)ની સામે અજમુખી (સૃષ્ટિ મહેશ્વરી) સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, જે અજમુખી સ્વીકારે છે. આ પછી કૈલાશમાં દેવી પાર્વતી (શિવ્યા પઠાણિયા) ગણપ્રીતને કહે છે કે બાલ શિવ કૈલાશ પર પાછો ક્યારેય નહીં આવશે.
મહાસતી અનુસૂયા કે પછી દેવી પાર્વતી કૈલાશ પર પાછી આવતાં બાલ શિવ સાથે જવાનું નક્કી કરે છે. આ સમયે દેવી પાર્વતી બાલ શિવ મહાદેવ (સિદ્ધાર્થ અરોરા)માં પરિવર્તન નહીં થતો હોવાથી ક્રોધિત થાય છે અને ક્રોધમાં બધું નાશ કરે છે, જેને લીધે બધા ચિંતામાં મુકાય છે.
બાલ શિવ દિવ્યદ્રષ્ટિથી તેની સ્થિતિ જુએ છે અને ચિંતામાં મુકાય છે. શું બાલ શિવ હિમાલયના લોકોને બચાવશે અને દેવી પાર્વતીને શાંત કરશે “