કરવા ચોથમાં ગર્લફ્રેન્ડ સાથે શોપિંગ કરતો હતો પતિ

ગાજિયાબાદ, કરવા ચોથના દિવસે ગાજિયાબાદના એક શખ્સને રિસ્ક લેવું ભારે પડ્યું હતું. હકીકતમાં એક વ્યક્તિ પોતાની પત્નીની જગ્યાએ ગર્લફ્રેંડને લઈને શોપિંગ કરી રહ્યો હતો.
અચાનક તેની પત્ની એજ બજારમાં શોપિંગ કરવા માટે પહોંચી ગઈ, તેણે પોતાની પત્નીને ગર્લફ્રેંડ સાથે રંગેહાથે પકડી લીધો, બાદમાં શું પત્નીએ ભરબજારમાં પતિને ધોઈ નાખ્યો. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો પર લોકો મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે તો લખ્યું પણ હતું કે, આવું કરવાની શું જરુર હતી. કરવા ચોથના દિવસે ગાજિયાબાદની ભરબજારમાં હોબાળો થયો હતો. અહીં એક શખ્સ પોતાની પત્નીની છુપાઈથી ગર્લફ્રેંન્ડને લઈને શોપિંગ કરવા માટે નીકળ્યો હતો.
અચાનક એ જ બજારમાં શોપિંગ કરવા તેની પત્ની પણ પહોંચી ગઈ. બાદમાં પત્નીએ પતિને તેની ગર્લફ્રેંડ સાથે પકડી લીધો હતો. બાદમાં ગુસ્સે ભરાયેલી પત્નીએ ભરબજારમાં પતિ અને તેની પ્રેમિકાને ધોઈ નાખી હતી. હવે આ ઘટનાનો ૪૫ સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં પત્ની, પતિ અને તેની પ્રેમિકાને મારતી દેખાઈ રહી છે. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યાર બાદ લોકોએ વીડિયો પર કેટલીય મજેદાર કમેન્ટ કરી છે. એક યુઝર્સે લખ્યું છે બહેન છોડતા નહીં, તો વળી અમુક યુઝર્સે લખ્યું છે કે, આવું કરવાની શું જરુર હતી.SS1MS