Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવા અંગે જાહેર નોટિસ

અમદાવાદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા ઉમેદવારી પત્ર અંગે જાહેર નોટિસ

ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 આગામી દિવસોમાં યોજાનાર છે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. અમદાવાદ જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે.

અમદાવાદ જિલ્લાની કુલ 21 વિધાનસભા બેઠકો પર ચૂંટણીની પ્રક્રિયા સમયાનુસાર આગળ વધી રહી છે. અમદાવાદ જિલ્લાના વિવિધ મતદાર વિભાગ માટે વિવિધ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારીપત્ર મેળવવા, ભરવા, ચકાસવા તેમજ પરત ખેંચવાનો કાર્યક્રમ નીચે મુજબ છેઃ

  • મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી સમક્ષ તા.૧૦-૧૧-૨૦૨૨ થી તા.૧૭-૧૧-૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારીપત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર આ નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
  • ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારીશ્રી દ્વારા હાથ ધરવામાં આવશે.
  • તા.૨૧/૧૧/૨૦૨૨ના બપોરના ૦૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ મતવિભાગના ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.
  • મતદાન તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી કરવાનું થશે, એવું ચૂંટણી અધિકારીશ્રીઓ તરફથી જણાવાયું છે.

અમદાવાદ જિલ્લાના વિવિધ મતદાર વિભાગોના ચૂંટણી અધિકારીશ્રીઓની વિગત નીચે પ્રમાણે છે.

 

વિધાનસભા મતવિભાગ ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી
39 વિરમગામ શ્રી બી.કે. દવે

ચૂંટણી અધિકારી, 39 વિરમગામ વિધાનસભા મતવિભાગ અને પ્રાંત અધિકારીશ્રી, વિરમગામ, સબ ડિવિઝન, વિરમગામ, બીજો માળ, તાલુકા સેવા સદન, માંડલ રોડ, વિરમગામ, જિ. અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 39 વિરમગામ વિધાનસભા મતવિભાગ અને મામલતદારશ્રી, વિરમગામ, મામલતદાર કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, તાલુકા સેવા સદન, માંડલ રોડ, વિરમગામ, જિ. અમદાવાદ
40 સાણંદ શ્રી આર. કે. પટેલ

ચૂંટણી અધિકારી, 40-સાણંદ વિધાનસભા મતદાર વિભાગ અ નાયબ કલેક્ટરશ્રી, સાણંદ પ્રાંત, બીજો માળ, મહેસૂલ ભવન, સાણંદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 40-સાણંદ વિધાનસભા મતદાર વિભાગ અ મામલતદારશ્રી, સાણંદ, મામલતદાર કચેરી, સાણંદ
41 ઘાટલોડિયા શ્રી ઉમંગ પટેલ

ચૂંટણી અધિકારી, 41-ઘાટલોડિયા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી, અમદાવાદ સિટી (વેસ્ટ), અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 41-ઘાટલોડિયા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, ઘાટલોડિયા વિસ્તાર, અમદાવાદ
42 વેજલપુર સુશ્રી વીરલ દેસાઈ

ચૂંટણી અધિકારી, 42-વેજલપુર વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત), અમદાવાદ, તાલુકા સેવા સદન, રૂમ નં.-2, વોડાફોન હાઉસની સામે, મકરબા, અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 42-વેજલપુર વિધાનસભા મતદાર વિભાગ અને સિટી મામલતદાર વેજલપુર, તાલુકા સેવા સદન, રૂમ નં.-1, વોડાફોન હાઉસની સામે, કોર્પોરેટ રોડ, મકરબા, અમદાવાદ
43 વટવા શ્રી એમ.સી. પંડ્યા

ચૂંટણી અધિકારી, 43-વટવા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર, સ્ટેમ્પડ્યુટી મૂલ્યાંકન તંત્ર, વિભાગ-2, અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 43-વટવા વિધાનસભા મતદાર વિભાગ અને સિટી મામલતદાર વટવા, સિટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની વટવાની કચેરી, પહેલો માળ, તાલુકા સેવા સદન, અસલાલી-કમોડ એસપી રિંગ રોડ, પાવરગ્રીડની બાજુમાં, લાંભા, અમદાવાદ-382405
44 એલિસબ્રિજ શ્રી એ.ડી. જોશી

ચૂંટણી અધિકારી, 44-એલિસબ્રિજ વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી (પંચાયત), જિલ્લા પંચાયત, અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 44-એલિસબ્રિજ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, સાબરમતી તાલુકા, સાબરમતી, અમદાવાદ
45 નારણપુરા શ્રી એસ.જી. પઢેરિયા

ચૂંટણી અધિકારી, 45-નારણપુરા વિધાનસભા મતદાર વિભાગ અને સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર, ઓએનજીસી, અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 45-નારણપુરા વિધાનસભા મતદાર વિભાગ અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-2, અમદાવાદ
46 નિકોલ શ્રી એમ.એમ. દેસાઈ

ચૂંટણી અધિકારી, 46-નિકોલ વિધાનસભા મતદાર વિભાગ અને સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર, નર્મદા યોજના, યુનિટ-2, અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 46-નિકોલ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર (રિકવરી), આરટીઓ, અમદાવાદ
47 નરોડા સુશ્રી શ્રદ્ધા બારોટ

ચૂંટણી અધિકારી, 47-નરોડા વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા આયોજન અધિકારીશ્રી, 122, જિલ્લા સેવા સદન, પ્રથમ માળ, કલેક્ટર કચેરી, સુભાષ બ્રિજ સર્કલ, અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 47-નરોડા વિધાનસભા મતદાર વિભાગ અને સિટી સર્વે-47, અમદાવાદ, રૂમ નં.3, સુપ્રિન્ટેન્ડન્ટ, 122, જિલ્લા સેવા સદન, પ્રથમ માળ, કલેક્ટર કચેરી, સુભાષ બ્રિજ સર્કલ, અમદાવાદ
48 ઠક્કરબાપા નગર શ્રી વી.કે. જોશી

ચૂંટણી અધિકારી, 48-ઠક્કરબાપા નગર વિધાનસભા મતદાર વિભાગ અને અધિક નિવાસી નાયબ કલેક્ટર, કલેક્ટર કચેરી, સુભાષબ્રિજ સર્કલ, અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 48-ઠક્કરબાપા નગર વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, સાયન્સ સિટી, અમદાવાદ
49 બાપુનગર શ્રી કલ્પેશ કોરડિયા

ચૂંટણી અધિકારી, 49-બાપુનગર વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 49-બાપુનગર વિધાનસભા મતદાર વિભાગ અને વધારાના ચિટનીસ (કલેક્ટર), કલેક્ટર કચેરી, સુભાષબ્રિજ સર્કલ, અમદાવાદ
50 અમરાઈવાડી સુશ્રી મૃણાલદેવી ગોહિલ

ચૂંટણી અધિકારી, 50-અમરાઈવાડી વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ અન્ન નિયંત્રકની કચેરી, સી-બ્લોક, ભોંયતળીયે, બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ-380001

મદદનીશ ચૂંટણી અધિકારી, 50-અમરાઈવાડી વિધાનસભા મતદાર વિભાગ અનેનાયબ અન્ન નિયંત્રકની કચેરી, સી-બ્લોક, ભોંયતળીયે, બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ-380001
51 દરિયાપુર શ્રી આર.પી. જોશી

ચૂંટણી અધિકારી, 51-દરિયાપુર વિધાનસભા મતદાર વિભાગ અને વહીવટી અધિકારી, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ(ઔડા), વહીવટી શાખા, પહેલો માળ, ચૂંટણી અધિકારીશ્રીની ચેમ્બર, સરદાર વલ્લભભાઈ પટેલ ભવન, ઉસ્માનપુરા, અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 51-દરિયાપુર વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા), વહીવટી શાખા, પહેલો માળ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની ચેમ્બર, સરદાર વલ્લભભાઈ પટેલ ભવન, ઉસ્માનપુરા, અમદાવાદ
52 જમાલપુર ખાડિયા શ્રી ડી.એમ. દેસાઈ

ચૂંટણી અધિકારી, 52-જમાલપુર ખાડિયા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર, બિનખેતી અમદાવાદ, રૂ. 133, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ સર્કલ, અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 52-જમાલપુર ખાડિયા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, બિનખેતી અમદાવાદ, રૂ. 137, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ સર્કલ, અમદાવાદ
53 મણિનગર શ્રી વી.એમ. ઠક્કર

ચૂંટણી અધિકારી, 53-મણિનગર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અમદાવાદ સિટી (ઈસ્ટ), રૂમ નં.1, પહેલો માળ, મહેસૂલ ભવન, મજૂર મહાજનની બાજુમાં, એસબીઆઈની સામે, લાલ દરવાજા, અમદાવાદ-380001

મદદનીશ ચૂંટણી અધિકારી, 53-મણિનગર વિધાનસભા મતદાર વિભાગ અને સિટી મામલતદાર, મણિનગર, રૂમ નં.1, ભોંયતળીયું, મહેસૂલ ભવન, મજૂર મહાજનની બાજુમાં, એસબીઆઈની સામે, લાલ દરવાજા, અમદાવાદ-380001
54 દાણીલીમડા (અ.જા.) શ્રી વી.એમ. રાજપૂત

ચૂંટણી અધિકારી, 54-દાણીલીમડા (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યૂટી, મૂલ્યાંકન તંત્ર વિભાગ-1, અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 54-દાણીલીમડા (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, એલિયન રિકવરી, અમદાવાદ
55 સાબરમતી શ્રી સૂરજ બારોટ

ચૂંટણી અધિકારી, 55-સાબરમતી વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ), બીજો મળ, મહેસૂલ શાખા, જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 55-સાબરમતી વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર સ્પીપા, બીજો મળ, મહેસૂલ શાખા, જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ
56 અસારવા (અ.જા.) શ્રી વી.કે. પટેલ

ચૂંટણી અધિકારી, 56-અસારવા (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર (જ.સુ. અને અપીલ), રૂમ નં. 108, નાયબ કલેક્ટર (જ.સુ. અને અપીલ)ની ચેમ્બર, પહેલો માળ, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ સર્કલ, અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 56-અસારવા (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, અસારવા, રૂમ નં. 239, બીજો માળ, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ સર્કલ, અમદાવાદ
57 દસ્ક્રોઈ શ્રી એસ.જે. ચાવડા

ચૂંટણી અધિકારી, 57-દસ્ક્રોઈ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સબ ડિવિઝન, દસ્ક્રોઈ, જિ. અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 57-દસ્ક્રોઈ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, દસ્ક્રોઈ, જિ. અમદાવાદ
58 ધોળકા શ્રી પી.બી. વલવઈ

ચૂંટણી અધિકારી, 58-ધોળકા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ધોળકા, ધોળકા પ્રાંતની કચેરીના રૂમ નં. 101, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, ધોળકા

મદદનીશ ચૂંટણી અધિકારી, 58-ધોળકા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, ધોળકા, મામલતદાર કચેરી ધોળકાના રૂમ નં. 1, ભોંયતળીયે, તાલુકા સેવા સદન, ધોળકા
59 ધંધુકા શ્રી વાય.પી. ઠક્કર

ચૂંટણી અધિકારી, 59-ધંધુકા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સબ ડિવિઝન, ધંધુકા, જિ. અમદાવાદ

મદદનીશ ચૂંટણી અધિકારી, 59-ધંધુકા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, ધંધુકા, જિ. અમદાવાદ

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.