અમદાવાદ જિલ્લામાં ખર્ચ નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી

Files photo
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 આગામી દિવસોમાં યોજનાર છે. આ માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. અમદાવાદ જિલ્લાની કુલ 21 વિધાનસભા બેઠકો પર ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.
ક્રમ | વિધાનસભાનું નામ | ખર્ચ નિરીક્ષકનું નામ | સંપર્ક નંબર |
1 | 39- વિરમગામ 40- સાણંદ |
શ્રી મનિષકુમાર | ૮૧૩૦૦૦૯૭૪૭ |
2 | 41- ધાટલોડિયા
42- વેજલપુર 53 – મણિનગર |
શ્રી દેવજ્યોતી ચક્રવતી | ૯૪૨૯૫૩૫૨૩૧ |
3 | 50 – અમરાઇવાડી
54 – દાણીલીમડા 43 – વટવા(અજા) |
શ્રી નીતિન.આર.વાઘમોડે | ૯૮૫૦૦૦૮૦૬૬ |
4 | 57 – દસ્ક્રોઇ
46 – નિકોલ 47 – નરોડા |
શ્રી મઝહર અક્રમ | ૭૫૮૮૧૮૨૧૪૧ |
5 | 48 – ઠક્કરબાપા નગર
49 – બાપુનગર 52 – જમાલપૂર- ખાડિયા 44 – એલિસબ્રિજ |
શ્રી અનુરાગ એસ.દરિયા | ૯૯૫૩૦૪૩૮૩૩ |
6 | 45 – નારણપૂરા
55 – સાબરમતી 51 – દરિયાપૂર |
શ્રી વિજય શર્મા | ૯૭૧૭૬૩૦૧૦૭ |
7 | 56 – અસારવા(અજા)
58 – ધોળકા 59 – ધંધૂકા |
શ્રી સુરેશ કટારિયા | ૯૮૨૪૬૮૪૪૦૦ |