Western Times News

Gujarati News

દેશના દિલ્હી, વારણાસી અને બેંગ્લુરુમાં એરપોર્ટ પર નવી સિસ્ટમ લોન્ચ

નવીદિલ્હી, એરપોર્ટ પર તમારે કોઇ પણ પ્રકારની પોર્ડિગ પાસની જરૂર નહી રહે. તમારો ચહેરો જ બર્ડિંગ પાસની ભૂમિકા નિભાવશે. દેશની રાજધાની દિલ્હી, વારણાસી, અને બેંગ્લુરુ એરપોર્ટ પર યાત્રીઓ માંટે રિકન્ગિશન ટેક્નીક આધારીત નવી પ્રણાલી શરુ કરવામાં આવી છે.

તેમા યાત્રીઓની ઓળખ તેમના ચહેરાથી થશે. અને તે ડીઝી એપના માધ્યમથી એરપોર્ટ પર પેપરલેશ એન્ટ્રી કરી શકશે. તેમનો યાત્રા સંબંધી ડાટા ચહેરો ઓળખીે સુરક્ષા તપાસ અને ચેક પોઇન્ટ્‌સ પર ખુદ પ્રોસેસ કરવામાં આવશે.

કેન્દ્રીય નાગરીક ઉડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિમનલ ૩ માટે ડીઝી યાત્રાનું ઓપચારિક શુભારભ કર્યો હતો. તેમજ તેને હૈદરાબાદ, કોલકાતા,પુણે અન વિજયવાડામાં માર્ચ ૨૦૨૩ થી શરુ કરવામાં આવશે. આ ટેક્નીક સમગ્ર દેશમાં પણ લાગુ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે આ નવી વ્યવસ્થાથી ડીઝી યાત્રા મોબાઇલ એક પર બીટા વર્જન ૧૫ ઓગસ્ટે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લી. એ લોંચ કર્યો હતો.

એપની નોડલ એજેન્સી ડિઝી યાત્રા ફાઉન્ડેશન એક ગેરલાભકારી સંસ્થા છે. અને એરપોર્ટ ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા સાથે સાથે કોચીન બેન્ગોર, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઇના ઇનટરનેશલ એપરપોર્ટ લી. માં ભાગીદારી છે. ડીઝી યાત્રી એપમાં યાત્રીઓની વ્યક્તિગત ઓળખ આપનાર ડાટાને કેન્દ્રીયકૃત પ્રણાલીમાં સ્ટોર નહી કરવામાં આવે.

યાત્રીની ઓળને તેના ફોનના વોલેટમાં સુરક્ષીત રાખવામાં આવશે. સિધિયાએ જણાવ્યુ હતુ કે, એપમાં યાત્રીયોના ડાટા અનક્રિપ્ટેડ હશે તેના માટે બ્લોકચેન ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવઈ છે. યાત્રીઓનો ડાટા એરપોર્ટ પર ૨૪ કલાક પહેલા શેર કરવામાં આવશે.

યાત્રા પુરી થતા પહેલા તેને ૨૪ કલાક પહેલા એરપોર્ટના સર્વરમાથી તેને અનિવાર્ય રૂપથી હટાવી દેવામાં આવશે. યાત્રીઓએ ડીઝી યાત્રા મોબાઇલ એપર પર પોતાના આધારકાર્ડ વેરિફિકેશન અને ફોટો અપલોડ કરવો પડશે. એપ પર બોર્ડિગ પાસ સ્કેન કરવો પડશે. આ જાણકારી એરપોર્ટ પર સાથે શેર કરવામાં આવશે.

એરપોર્ટના ઇ ગેટ પર બોર્ડિંગ પાસનો બાર કોડ સ્કેન થશે. ત્યાં એફઆરટી લગાવામા આવશે. જેમા યાત્રીના ચહેરથી ઓળખ અને દસ્તાવેજની ઓળખ થશે. પ્રક્રિયા પુરી થયા બાદ યાત્રી ઇ ગેટથી એરપોર્ટ પર પ્રવેશ કરી શકશે.

તેમને સુરક્ષા તપાસ અને વિમાનમાં ચડતા સમયે સામાન્ય પ્રક્રીયામાથી ગુજરવુ પડશે. સિંધિયાએ જણાવ્યું હુ કે, સિગાપુર, અટલાટા સહિત જાપાનના નરીતા એપર પોર્ટ પર એફઆરટી ટેક્નીક યાત્રીઓનો સમય બચાવી રહી છે. અટલાંટ એરપોર્ટ પર યાત્રીઓને ૯ મીનીટમાં વિમાનનમાં બેઠી શક્યા હરતા.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.