ધ્રાંગધ્રા રણકાંઠાનું ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે ચાર મહિના બંધ રહેશે
ધ્રાગધ્રા, કચ્છનું નાનુ રણા ૪૦૦૦ કિલોમીટરની પણ વધુ વિસ્તારમાં ફેલાયેલુ છે જેમા હળવદ ધ્રાંગધ્રા પાટડી ઝીઝુવાડા સહિતના ગામ રણકાંઠા વિસ્તાર તરીકે જાણીતા છે અહિ વિશ્વના દુર્લભ જીવ એટલે કે ઘૂડખરની સંખ્યા જાવા મળે છે ઘૂડખર પ્રાણી કચ્છના નાના નથી ગત વર્ષામા ઘૂડખર લુપ્ત થતી પ્રજાતિમા હોવાના લીધે સરકાર દ્વારા આ પ્રાણી અભ યારણ્ય અપાયુ છે જેથી હાલના સમયમાં અહિ ધીરે ધીરે ઘુડખર પ્રાણીને નિહાળવા રણ વિસ્તારમાં ખુલ્લો મૂકવામાં આવે છે.
જેથી રાજ્ય તથા વિદેશના લોકો પણ આ દુર્લભ પ્રાણીની એક ઝલક માટે હજારો કિલોમીટર દૂરથી આવે છે ચોમાસાની સીઝન શરૂ થતા જ ઘૂડખર પ્રાણીમા પ્રજનની સીઝન હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા પર્યટકો પર રોક લગાવાય છે જાકે દર વર્ષે ૨૦ હજારથી પણ વધુલોકો અહી પર્યટક તરીકે આવે છે જેની સરકાર લાખ્ખો રૂપિયાનો કમાણી થાય છે સરકરા દ્વારા પણ ઘૂઢકરને નહાળવા હઆવતા પર્યટકો પાસેથી થયેલી કામાણી ઘૂઢકર અભયારણ્ય વિકાસ માટે વપારવા આવે છે ઘૂડખર અતિ શરમાળ પ્રાણી હોવાની લીધે તેને લોકો અવર જવર રાઝ નથી આવતી જેના લીધે પ્રજનના સમય દરમિયાન ફોરેસ્ટ વિભાગ દ્વારા ચોમાસામાં મહિના બાદ ફરીથી શિયાળામાં પર્યટકો અભયારણ્ય ખુલ્લુ મુકવામા આવશે ધ્રાગધ્રા ફોરેસ્ટ ડી એફ ઓ એસ એસ સઅસોડાએ જણવાયા બાદ ફરીથી શિયાલામાં પર્યટકો માટે અભ્યારણ્ય ખુલ્લુ મૂકવામાં આવશે ધ્રાગધ્રા ફોરેસ્ટ ડી એફ ઓ એસ એસ અસોડા જણાવ્યુ છે કે અભયાણ્ય વિસ્તારમાં છેલ્લા ગણતરી મુજબ ઘૂડખર સંખ્યામાં ૪૫૦૦ ની હતી જે જે વર્ષો વર્ષ વધતી જાય છે ત્યારે હાલ ધૂઢખરના પ્રજનની સિઝનમાં શરૂ થતા અભયારણ્ય પર્યટકો માટે બંધ કરાયુ છે ફરીથી શિયાળાની સિઝનમાં શરૂ થતા વિદેશી પક્ષીનાં આગમન સાથે અભયાર્ય ખુલ્લુ મૂકવામા આવશે.