મહારાષ્ટ્ર મુખ્યમંત્રી પદે ઉદ્ધવ ઠાકરેની તાજ પોશી

શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઇએ મંત્રીપદના શપથ લીધા હતા. એનસીપી તરફથી જયંત પાટિલ અને છગન ભુજબળે શપથ લીધા હતા. 1 મહિનાની ઉથલપાથલ બાદ મહારાષ્ટ્રને ઉદ્ધવઠાકરેના સ્વરૃપે નવા મુખ્યમંત્રી બન્યા છે. કોગ્રેસ NCP અને શીવસેનાના સયુક્ત ગઠબંધન માહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારનો ઉદય થયો છે મુંબઈના શીવાજી પાર્ક ખાતે યોજાયેલા શપથ વિધી યોજાયેલા ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી શપથ લીધા બાદ NCPના છનગ ભુજબળે પણ શપથ લીધા હતા. અા ઉપરાત NCPના જયત પાટીલ તથા શિવસેનાના સુભાષ દેસાઈઅ તથા એકનાથ શિંદે પણ મંત્રી પદ શપથ લીધા હતા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટના 19માં CM બન્યા છે. રાજ્યપાલે શપથ લેવડાવીયા હતા શપથ વિધી પ્રસંગમા ત્રણે પક્ષોના અગ્રણીયો હાજર રહ્યા હતા