Western Times News

Gujarati News

ઉંમર પ્રમાણે શરીરમાં એક દિવસમાં કેટલું પ્રોટીન લેવું જરૂરી છે જાણો છો?

૧પ વર્ષ અને તેનાથી વધુ ઉંમરની મહિલાઓને દરરોજ ૪૦થી ૪૬ ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે

(એજન્સી)નવીદિલ્હી, શરીરને સ્વસ્થ રાખવગા માટે દરેક પ્રકારના આહાર લેવા જરૂરી છે. કારણ કે શરીરમાં રહેલા કોઈ પણ તત્વોનું બેલેન્સ બગડયું તો સમજાે કે શરીરમાં જાતભાતના રોગ થવાનું શરૂ થવા લાગશે. એટલે સ્વાસ્થ્ય બાબતે સતત જાગૃત રહેવું પડશે. Do you know how much protein the body needs in a day according to age?

આપણા શરીરમાં પ્રોટીીન એ જરૂરી પોષક તત્વો છે. અને જરૂરી માત્રામાં પ્રોટીન લેવા જાેઈએ જેથી કરીને હાડકાં મજબુત બનાવવામાં મદદ મળી રહે છે. સાથે સાથે તે શરીરના કોષોમાં આવતી ઉણપ દુર કરવામાં પણ મદદ કરે છે.

આપણે ત્યાં આજકાલ યુવાનોમાં અને યુવતીઓમાં જીમ જવવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારથી તેઓ એવું વિચારે છે કે પરંતુ તમારો આ વિચાર ખોટો છે. જેમ પુરુષને પ્રોટીનની જરૂર હોય તેવી જ રીતે સ્ત્રીને પણ શરીરને સ્વસ્થ રાખવા માટેઈ પ્રોટઠીીનની જરૂર હોય છે. પરંતુ હવે માટે પ્રોટીનની જરૂર હોય છે. પરંતુ હવે પ્રશ્ન એ ઉભો થાય કે તો પછી સ્ત્રીીઓએ એક દિવસમાં કેટલુેં પ્રોટીન લેવું જાેઈએ.

WHO દ્વારા એક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો તે પ્રમાણે ૧પ વર્ષ અને તેનાથી વધુ ઉમરની મહીલાઓને દરરોજ ૪૦થી૪૬ ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. જાેકે મહીલાઓને કિસ્સામાં પ્રોટીનની જરૂરીયાત તેમની ઉમર સ્નાયુઓ અને એકટીવીટીના આધારે નકકી કરવામાં આવતી હોય છે.

સામાન્ય રીતે જાેઈએ તો પુખ્ત ઉંમરની સ્ત્રીઓ માટે રોજ પ્રોટીનનું સેવન તેમના શરીરના વજન પ્રમાણે કિલોગ્રામ દીઠ આશરે ૦.૮ ગ્રામ લેવું જરૂરીી છે. એક મહીલાને એક દિવસમાં કેટલી માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે. તે વિશે આપણે જાણીએ છીએ કે પરંતુ તે નેચરલ રીતે ડાયટમાં કેવી રીતે સામેલ કરવું તે વિશે જાણીએ.

દૂધઃ ગાય અથવા ભેસના તાજા દુધમાં પ્રોટીન ભરપુર માત્રામાં રહેલુેં હોય છે. એટલે તમારા આહારમાં દુધનો સમાવેશ કરવો જાેઈએ.૧૦૦ ગ્રામ દુધમાં લગભગ ૩.૬ ગ્રામ પ્રોટીન રહેલું હોય છે. તેથી રોજ એક ગ્લાસ દુધ પીવાથી શરીરમાં પ્રોટીીનની ઉણપ દુર થઈ શકે છે.

સોયાબીનઃ સોયાબીનમાં પણ પ્રોટીન સારી માત્રામાં રહેલું હોય છે. લગભગ ૧૦૦ ગ્રામ સોયાબીનમાં ૩૬.૯ ગ્રામ પ્રોટીન જાેવા મળે છે. તેથી તમે સોયાબીનમાંથી જરૂરીયાત પ્રમાણે પ્રોટીીન મેળવી શકો છો.

પનીરઃ પ્રોટીનની ઉણપને દુર કરવા માટે તમે તમારે તમારા આહારમાં પનીરનો સમાવેશ કરી શકો છો. દાળઃ દાળમાં પણ વિશેષ પ્રમાણમાં પ્રોટીનનો સ્ત્રોત રહેલો છે. દાળમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. તમે તમારા ખોરાકમાં ગમે તે દાળનું સેવન કરો જેનાથી તમારી રોજની પ્રોટીનની ઉણપ દુર થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.