Western Times News

Gujarati News

વર્ષાઋતુમાં ટામેટાંનો ખોરાકમાં કેમ ઉપયોગ ન કરવો જોઈએ – જાણો વિગતે

આરોગ્ય નાશના કારણો-વર્ષાઋતુમાં ટામેટાં અપ્રાકૃતિક અને મહાવિષ આહારઃ જળક્રાંતિ ટ્રસ્ટ

વસંંત ગ્રીષ્મ વર્ષા શરદ મત અને શિશીર રૂપી છે. ઋતુનો પ્રભાવ વાતાવરણ ઉપર પડે છે. અને એ પ્રમાણે કૃષિપાકો ફળ શાકભાજીી પાકે છે. ઋતુ વાતાવરણ અને માનવ આરોગ્ય ઉપર સંશોધન કરીીને ભારતના ઋષિઓએ છે. ઋતુનું આહાર વિજ્ઞાન કાશયપસંહીતા ચરકસંહીતા સુશ્રુતા સહીત નાગાજુન રસશાસ્ત્રો અષ્ટાંગ હૃદયમાં મુકયું છે. ઋતુનું આહાર વિજ્ઞાન ભુલી જવાથી કેન્સર વંધત્ય જેવા અસંખ્ય રોગો થાયછે.

ટમેટાનું ઋતુ વિજ્ઞાન
આર્યુવેદ વિજ્ઞાન અનુસાર ટમેટા માત્ર શિયાળામાં જ ખાઈ શકાય ઝીણા ચેરી લખોટી અને આકાવાળા પાકે તયારે નરમ લાગતા દેશી ટમેટા જ માનવ આહાર છે. ૩૧ માર્ચ પછી ગ્રીષ્મ અને વર્ષાઋતુમાં ટમેટા ઋતુ વિરૂધ્ધનો આહાર છે. આયુર્વદ મહાના એમ ડી ડોકટર પાંચાભાઈ દમણીયા ઉના અરૂણભાઈ ચાવડા તલાલા અને મેહુલભાઈ આચાર્ય આર્ય ગુરુકુલ રાજકોટ મતે શરીરને તમામ તંત્રોમાં વિકૃત આવે છે.

પિત-વાયુના રોગોથી લઈને કેન્સર થઈ શકે છે. આથી ગ્રીષ્મ અને વર્ષાઋતુમાં ટમેટા ઝેર સમાન હાનીકારક હોઈ સંપૂર્ણ ત્યાજયા છે. કિસાનપુત્ર તરીકેના અમારા અનુભવ અનુસાર શિયાળામાં ભારતના દરેક ખેતરમાં ટમેટાઓ એક છોડ અમે જાેયા નથી. તો આ ટમેટા આવે છે.

યાંથી ? કર્ણાટક મહારાષ્ટ્રમાં શિયાળામાં લીલીરંગના કાચા ટામેટા ખરીદીને વેપારીઓ કોલ્ડ સ્ટોેરજમાં સંગ્રહ કરે છે. ટમેટા પાકતા બંધ થાય ત્યારે વવેપારીઓ કાચા ટામેટા ઉપર ઈથેનોલ અને અન્ય ઝેરી કેમીકલ છાંટીને બોક્ષ પેક કરીને પાર્સલ કરે છે. જે બજારમાં પહોચે ત્યાં લાલ ટમેટા થઈ જાય છે. ગ્રીષ્મ વર્ષાઋતુમાં વેચાતા કેમીકલ યુકત ટમટમ પ્રાણઘાતક અને સંપૂર્ણ સ્વાદવીહીની છે.

વર્ણસંકટ ટમેટા
ટમેટા પાકે ત્યારે નરમ બંધારણ અને પાતળી છાલના લીધે બે દિવસની જ ટકાઉ ક્ષમતા ધરાવવે છે. આથી દુર સુધી પરવહન મુશ્કેલ બકને છે. આ સમસ્યા હાલ કરવા વિદેશી વૈજ્ઞાનીકો દેશી ટામેટાના છોડમાં સુવર ભુંડ નું જીન દાખલ કરીનીે ટમેટાની છાલ અને બંધારણને કડક બનાવ્યું જેથી બજારમાં આજે મહત્તમ વેચાતા વર્ણસંકટ ટમેટા સાત દિવસ માટે ટકે છે.

અને દેશી વિદેશમાી વેચાય છે. આ ટમેટા પ્રાકૃતિક આહાર જ નથી. મહાવિકૃત પદાર્થ છે. જે ખાવાથી માનવું અનુવંશીક બંધારણ તોડી નાખનાર જીનેરીટકલ મોડીફાઈડ વર્ણસંકટ ટમેટા તાઈવાન કડક પપૈયા બી.ટી.કપાસનું તેલ બીટ, રીગણા મરચા જર્સી એચ.એફ.નજરલ નું દુધ માનવામાં મુળભુત બંધારણ ખતમ કરીને શરીરના તમામ અંગો કોષામાં વિકૃતિ પેદા કરીને અકલ્પનીયપવન રોગો કરે છે. અને વંધત્વય લાવ છે. આથી વર્ણસંકટ પદાર્થ ઝેર રસાયણ વગર પકવ્યા હોઈ તો પણ આ પ્રાકૃતિક જ છે.

આહારનુંકાળ વિજ્ઞાન
આર્યુવેદ વિજ્ઞાનનતા મતે સૂર્યાસ્તના દોઢ કલાકથી સવાર સુધી દહી ખાટાફળો અથાણા આથાવળા રોગો જેવી તમામ ખટાશ ખાવાથી શરીરમાં પિત્ત વાયુના અનેક રોગો ચામડી વવાળ સાંધાના રોગો થાય છે. આથી સાંજે ટામેટા કે ખટાશ ઝેર સમાન છે. આર્યુવેદ વિજ્ઞાન અનુસાર માત્ર દેશી ટમેટા જ શિયાળામાં સવારથી બપોર સુધી ખાવા યોોગ્ય છે. સાંજે અને ગ્રીષ્મ વર્ષાનુતમાં ઝેર સમાન હાનીકારક છે.

વર્ણસંકટ ટમેટા મહાઝેર છે. માનવ ગાયો પ્રાણીઓને પણ પ્રાણઘાતક છે. ઋતુના શાક ફળ આહાર વિજ્ઞાન પ્રાકૃતિક રસોઈો વિજ્ઞાન અને ૧૦૦ વર્ષનું નિરોગી જીવન માટે અમારા ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ ગ્રંથનું પ્રકરણ-૩ર નો ગહન અભ્યાસ અને આચરણ કરવું. -ગ્રંથ પ્રાપ્તિઃ જળક્રાંતિ ટ્રસ્ટ મો.૯૪ર૮ર૩૦૩૦પ, ૯૯૭૯૮૬૪પ૦૩ મનસુખભાઈ સુવાગીયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.