પાટણ: કુટણખાના ઉપર પોલીસની રેઇડ, 9 મહિલા,11 પુરુષ પકડાયા
પાટણ: પાટણ દ્વારા પાટણ શહેરના ગેસ્ટ હાઉસોમા ચાલતી દેહ વ્યાપારની બદી નેનેસ્તનાબદુ કરવા સુભાષ ત્રિવેદી પોલીસ મહાત્રિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી અક્ષયરાજ સાહેબ પોલીસ અધિક્ષકની મળેલી સચૂનાના આધારે ના.પો.અઘી.સા.શ્રી સી.એલ.સોલકી સિદ્ધપુર નાઓના માર્ગદર્શન હેઠળ પ્રો નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્ર્વરા સા સાથે અમો સી.વી.ગોસાઇ પો.ઇન્સ. પાટણ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા શ્રી કે.એમ.પ્રિયદર્શી સા પો.ઇન્સ. એલ.સી.બી પાટણ તથા પો.ઇન્સ. પરમારે એ.ડીવીઝન પોસ્ટે તથા પી.એસ.ચોધરી પો.સ.ઇ એ.ડીવીઝન પોસ્ટે તથા સાથે મહીલા પોલીસ તથા પોલીસ ના માણસો સાથે પાટણ શહેરમા આવેલ નસીબ ગેસ્ટહાઉસ તથા વ્રજપેલેસ ગેસ્ટહાઉસ પર રેઈડ કરી હતી.
હાસાપરુ નજીક આવલે ગરૂુકુળ શાળા નજીક એક રહેણાક મકાન મા રેઇડો કરતા ઉપરોકત જગ્યાએથી દેહ વ્યાપાર કરતી ૯ (નવ) મહીલા તથા ૧૨ (બાર) પરૂુષોને પકડી તેઓની વીરુધ્ધ ઇમોરલ ટ્રાફીક પ્રીવેંશન એક્ટ ૧૯૫૬ ની કલમ-૩,૪,૫ મજુબ ગુન્હા રજી કરાવી કાયદેસરની કાયગવાહી કરવામા આવલે છે.
તેમજ ઉપરોકત રેઇડો દરમ્યાન વ્રજપેલેસ ગેસ્ટહાઉસ માથી ગેર કાયદેસરની એક દેશી બનાવટની રીવોલ્વોર મળી આવતા જે બાબતે અલગ થી ગુન્હો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
(૧) મીર અનવરભાઇ મગનભાઇ રહે- પાટણ ખાન સરોવર ની બાજુમા તા-જી- પાટણ (૨) પ્રજાપતિ જીગર કાન્તીલાલ રહે-પાટણ મોરમોર વાડો નાગરવાડો તા-જી- પાટણ (૩) ઠક્કર નિરવ અશોકભાઈ રહે- પાટણ સાલવીવાડો તા-જી- પાટણ (૪) ભંગી નિલેશ પસાભાઇ રહે- અધાર તા- સરસ્વતી જી- પાટણ (૫) ભંગી તેજશ ગણેશભાઈ રહે- પાટણ નિલમ સિનેમા તા-જી- પાટણ (૬) પટેલ અતુલ ગોરધનભાઈ રહ-ે મણુંદ તા-જી- પાટણ (૭) નાયક આશુતોષ ભરતભાઈ રહ-ે મહેસાણા સહારા ટાઉન શીપ (૮) વ્યાસ દેવ્યાગ જયંતિભાઈ રહે- મહેસાણા સપ્તેશ્ર્વર રેસીડેન્શી (૯) ભંગી ભાવેશ રમેશભાઈ રહે-પાટણ વીજળકુવો તા.જી-પાટણ (૧૦) પરમાર અંકિત પ્રવિણભાઇ રહે-બોરસણ તા.જી-પાટણ (૧૧) ઠાકોર દિલીપ રાજુભાઈ રહ-ેપાટણ ખોડીયારપુરા તા.જી-પાટણ
નાસી ગયેલ આરોપી (૧) ચૌધરી કાનજીભાઇ રહે-વ્રજ પેલેસ ગેસ્ટહાઉસ પાટણ (૨) ઠાકોર લીલાબેન ગાડાજી રહે-પાટણ તા.જી-પાટણ