નડિયાદની શુભમ હોસ્પિટલમાં વ્યંધત્વ નિવારણ કેમ્પ યોજાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયની પાછળ વીકેવી રોડ પર શુભમ હોસ્પિટલ એન્ડ ફર્ટિલિટી સેન્ટર દ્વારા વિનામૂલ્યે વ્યંધત્વ નિવારણ કેન્દ્ર કેમ્પ યોજાયો
જેમાં નડિયાદના ખ્યાતીનામ ગાયનેક ઇન્ફટાલિટી એન્ડ IVF સ્પેશિયાલિસ્ટ એન્ડોસ્કોપી સર્જન ડૉ. કૃપા.એ.શાહ અને લેપ્રોસ્કોપી પેનલ સર્જન ડોક્ટર ઉજ્જવલ.જી.શાહ અને તેમની ટીમ દ્વારા નડિયાદમાં હવે માતૃત્વની આશા બનશે હકીકત આજે આ કેમ્પ યોજાતા ૪૮ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો.
આ કેમ્પમાં ટીમ દ્વારા ફ્રી રજીસ્ટ્રેશન, ફ્રી કન્સલ્ટ્રેશન ,ફ્રી સોનોગ્રાફી વીર્યની તપાસ IVFની સારવાર રાહત દરે ગેરંટીવાળા પેકેજ ની સુવીધા રાહત દરે દૂરબીન ની તપાસ જેવી સુવિધાઓ આપવામાં આવી ડો. કૃપા શાહ, ડૉ.ઉજ્જવલ શાહ અને ડો.અવની શાહ ની ટીમની કુશળતા ૪૦૦૦ થી વધુ IVFની સફળતા મળેલ છે ડો. કૃપા શાહ નો ૧૬ વર્ષનો અનુભવ માતૃત્વની આશા બની રહી છે આજે નડિયાદને આંગણે સંતરામ મહારાજની દિવ્ય જ્યોતના આશીર્વાદ લાભાર્થીઓને મળી રહ્યા છે.