ચેન સ્નેચીંગના આરોપીને ઝડપી પાડતી ગાયકવાડ હવેલી પોલીસ
મિલ્કત સબંધી તથા સબંધી ગુન્હાઓ બનતા ગુન્હાઓ શોધી કાઢવા અવાર-નવાર સુચનાઓ મળતી હોય જે બાબતે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.પરમાર સા.શ્રીના માગગદશગન હેઠળ ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ તેમજ અત્રેના પો.સ્ટે ખાતે દાખલ થયેલ ફ.ગુ.ર.ન-૧૩૧/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૩૭૯(એ)(૩) મુજબનો ગુન્હો શોધી કાઢવા કરેલ હુક્મ અન્વયે સવેલન્સ સ્કોડના અ. હેડ.કોન્સ અમુલભાઇ પ્રેમજીભાઇ બ.નં.૫૨૯૯ તથા સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.
તે દરમ્યાન અ.હેડ.કોન્સ અમુલભાઇ પ્રેમજીભાઇ તથા સુરેન્રસિંહ અમૃતસિંહ તથા અનિરુધ્ધમસિંહ પ્રતાપસિંહ મળેલ બતામી હકિકત આધારે આરોપી નામે જોયેબખાન નાદીરખાન બલોચ ઉં.વ.૨૩ ધંધો.મજુરી રહેવાસી.પોપટીયાવાડ દાદામમયાંની ગલી દરીયાપુર અમદાવાદનાને એક બજાજ કંપનીનુ પ્લસર બ્લુય કલરનું લઈને પસાર થઈ રહ્યા હતા.
સદર આરોપીએ તથા નવાજ ઉફે ઝણીયાએ અમદાવાદ શહેર મા અલગ અલગ વિસ્તારમા ચેન સ્નેચીગ કરેલ હોય અને તા-૦૪/૧૨/૨૯૦૧૯ ના રોજ ગીતા મંકદર સકગલથી નવી ચાલી વચ્ચે ચેન તોડેલ હોય જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.ન-૧૩૧/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૩૭૯(એ)(૩) મુજબ દાખલ કરવામાં આવી હતી.
આરોપીએ થોડા દિવસ પહેલા નવા વાડજ બસ સ્ટેન્ડ પાસેથી ચેન તોડી હતી જે બાબતે વાડજ પો સ્ટે ખાતે ફરીયાદ દાખલ થયેલ છે. સદરી આરોપીએ થોડા દિવસ પહેલા એલીસબ્રીજ વિસ્તારમાથી સવારના સમયે ચેન તોડેલ છે.