ગુજરાતમાં ગ્રીનફિલ્ડ રોકાણ માટે એલાન્ટાસ GMBH અને તેમના ભાગીદારો સાથે MoU
વાઇબ્રન્ટ ગુજરાત 2024 હેઠળ જર્મની ખાતે ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળે ગુજરાતમાં ગ્રીનફિલ્ડ રોકાણ માટે એલાન્ટાસ GMBH અને તેમના ભાગીદારો સાથે સમજૂતી કરાર(MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. MoU with Allantas GMBH and their partners for greenfield investment in Gujarat
આ એમઓયુનો ઉદ્દેશ્ય ઈમ્પોર્ટ સબસ્ટીટ્યુશન પર ફોક્સ્ડ પ્રોડક્ટસનું ઉત્પાદન કરવાનો અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે એક પગલું આગળ વધારવાનો છે. એલાન્ટાસ GMBH અને તેના ભાગીદારો ગુજરાતમાં એક અત્યાધુનિક પ્લાન્ટ સ્થાપવા માટે ₹500 કરોડથી વધુનું રોકાણ કરશે.