Western Times News

Gujarati News

જેઠાલાલના છોકરાની વહુ રૂપરૂપનો અંબાર છે

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જાેષીના પરિવારમાં બીજા એક નવા સભ્યનો સમાવેશ થઇ ગયો છે. આમ વાત કરવામાં આવે તો દિલીપ જાેષીની ફેમિલી નાની છે જેમાં હવે વહુની એન્ટ્રી થઇ ગઇ છે.

હાલમાં એક્ટરે દિકરા રિત્વિકના શાહી અંદાજમાં લગ્ન કર્યા. દિલીપ જાેષીના દિકરાના લગ્ન બહુ ધામધૂમથી કરવામાં આવ્યા છે. પ્રિવેડિંગથી લઇને લગ્નના દરેક ફંક્શનનું સેલિબ્રેશન શાહી અંદાજમાં કરવામાં આવ્યુ.

આ વચ્ચે એક્ટરની ખૂબસુરત તસવીરો અને વિડીયો સામે આવી રહ્યા છે. જાે કે હાલમાં દિલીપ જાેષીના દિકરાની વહુની ફર્સ્ટ તસવીર સામે આવી છે. રિત્વિકની વાઇફ કોઇ બી ટાઉન હસીનાથી ઓછી નથી. સ્માર્ટનેસમાં નંબર વન છે.

લગ્નની અનેક તસવીરો અને વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે. સામે આવેલી તસવીરોમાં દિલીપ જાેષીના દિકરાની વહુ મહેંદી લગાવતી જાેવા મળી રહી છે. હલ્દી ફંક્શનની તસવીર પણ સામે આવી છે. મહેંદી રસમાં વહુએ ગ્રીન અને મર્જેન્ટા કલરનો હેવી લહેંગો કેરી કર્યો છે.

હલ્દીમાં યલો અને ઓફ વ્હાઇટ ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો છે. રિત્વિકની પત્ની ખૂબ ક્યૂટ લાગી રહી છે. બન્નેની જાેડી હાલમાં મસ્ત લાગી રહી છે. સામે આવેલા વિડીયોમાં રિત્વિક એની પત્નીની સાથે ખૂબ મસ્ત કરતો જાેવા મળી રહ્યો છે.

બન્ને જણા સાથે મહેંદી લગાવીને ગરબા રમી રહ્યા છે. જેઠાલાલે પૂરી ગુજરાતી સ્ટાઇલમાં લગ્ન કર્યા છે. દરેક ફંક્શનમાં ગુજરાતી રીતિ-રિવાજાે અનુસાર જાેવા મળ્યા. હાલમાં સામે આવેલા તસવીર કમાલની છે.

આ તસવીરમાં દિલીપ જાેષી પત્નીના હાથમાં મહેંદી મુકતા જાેવા મળી રહ્યા છે. દિલીપ જાેષીની કેમિસ્ટ્રી પત્ની સાથે ખૂબ કમાલની જાેવા મળી. બન્ને ગ્રીન આઉટફિટમાં જાેવા મળી રહ્યા છે. આ તસવીરમાં જેઠાલાલ પત્નીની સામે જાેઇને મસ્ત સ્માઇલ આપી રહ્યા છે.

આ તસવીર જાેઇને ફેન્સ ખૂબ ખુશ થઇ રહ્યા છે. દિલીપ જાેષી હાલમાં ખૂબ ઉત્સાહિત જાેવા મળી રહ્યા છે. પત્નીની સાથે જેઠાલાલ તાલથી તાલ મેળવી રહ્યા છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.