ઢેઢિયાથી માંડલી ગોધરાના માર્ગને જોડતાં ચીબોટના નદી પર પુલ બનાવવા માંગ
પ્રતિનિધિ સંજેલી 19 12 ફારૂક પટેલ ઢેઢિયા મુખ્ય માર્ગ થી માંડલી ગોધરા મુખ્ય હાઇવેને જોડતા ચિબુટાનદી પર પલ ન બનતાં ઢેઢિયા નેનકી અને ડુગરા પંચાયત વિસ્તારના લોકોને હાલાકી દરખાસ્તને ચાર વર્ષથી મંજૂરી ન મળતા લોકોને 2 કી મી ને બદલે 10 કિમીનું અંતર કાપવા મજબૂર બન્યા છેવહીવટી તંત્ર દ્વારા વહેલી તકે પલ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે
સંજેલી તાલુકાના ઢેડીયા પંચાયતના મુખ્ય માર્ગથી કાસનપુર જુસ્સા માંડલી ગોધરા મુખ્ય માર્ગને જોડતા ચિબુડા નદી પર પલ બનાવવા માટેની માંગ કરવામાં આવી છે આઝાદીના આટલા વર્ષ વીતી ગયા છતાં પણ લોકોને રસ્તાની સુવિધા મળતી નથીસરકાર દ્વારા વિવિધ યોજના થકી રોડ રસ્તા અને નાણાં ભણાવવાની યોજનાઓ અમલમાં છે
ત્યારે 4 વર્ષ અગાઉ ચિબુટાનદી પર 75 લાખ નો ટ્રીપ મંજૂર કરવામાં આવ્યો હતો જે રદ કરી નવીન ચાર બોક્સ કન્વર્ટર વાળું નાળું મંજૂર કરવા માટેની દરખાસ્ત મોકલી આપી છે જેને પણ 4વર્ષ વીતી ગયા છતાં પણ હજી સુધી વહીવટી મંજૂરી ન મળતા નેનકી ઢેઢિયા અને ડુંગરા પંચાયતના વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે હાલ 2 કિમીના બદલે આ વિસ્તારના લોકોને 10 કિમી સુધીનું અંતર કાપવા માટે મજબૂર બન્યા છે ત્યારે જુસ્સા કરશનપુર માંડલી થઈ ગોધરા મુખ્ય માર્ગને જોડતા આ માર્ગ પર આવેલા ચીબોટાનદી ના પર વહેલી તકે પલ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે વારંવાર યોજાયેલી દરેક ગ્રામ પંચાયતોમાં રજૂઆત છતાં પણ પલ બનાવવામાં ન આવતાં અવર જવર માટે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે
જવાબ માંડલી જુસ્સા કશનપુર સુધી ડામર રસ્તો બનેલો છે આ રસ્તાને જોડતા ચી બુટા નદી પરના પણ ન મળતાં અહીંના વિસ્તારના લોકોને અવર જવર કરવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે 2 બે કિલો મીટરની જગ્યાએ દસ કિમીનું અંતર કાપવા માટે પ્રજા મજબૂર બની છે ચાર વર્ષ અગાઉ ટ્રિપ મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ તે રદ કરી નવા ચાર બોક્સ કન્વર્ટર વાળ પલ બનાવવા માટેની દરખાસ્ત તૈયાર કરી વહીવટી મંજૂરી માટે મોકલવામાં આવી છે જે હજુ સુધી આવી નથી જેના કારણે આ પલ બણ તો નથી ઢેઢિયા સરપંચ લિમસિંગ ભાઇ રાઠોડ