કોટ વિસ્તારમાં ભૂમાફિયાઓ ફરી સક્રિય
અમદાવાદ:અમદાવાદના મધ્ય ઝોનમાં માંડવીની પોળમાં લાલાભાઇની પોળની સામે ભૂતપૂર્વ ચા ઘર નામથી પ્રખ્યાત હોટલ હાલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ મુજબ તબદીલ થયેલ આજથી અંદાજીત ૬ માસ પહેલા મધ્યઝોન એસ્ટેટી ખાતા દ્રારા ગેરકાયદેસર બાધકામ તોડવામાં આવ્યું હતું.
પરતુ હાલમાં ફરીથી રાજકીય નેતાઓ ની રહેમ નજરે બાધકામ બાંધકામ શરૂ થયું છે. કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોના કારણે હેરિટેજ મિલ્કતો નું અસ્તિત્વ જોખમાય રહ્યું છે.