સિંહ બાદ દીવમાં દેખાયો દીપડો, CCTVમાં કેદ થઇ ઘટના
અમરેલી, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં ગામડામાં તેમજ દીવમાં સિંહ પહોંચી ગયા છે. તેમજ રાજકોટ, ચોટલીમાં સિંહ પહોંચી ગયા હતાં. ત્યારે દીવનાં દરિયા કિનારે સિંહ જોવા મળ્યો હતો. દરિયા કિનાર પર સિંહ પહોંચી ગયાની ઘટના સામે આવી છે.
આ પહેલા માંગરોળ, માધવપુરનાં દરિયા કિનારે સિંહ જોવા મળ્યો હતો. બાદ દીવમાં હવે દીપડો જોવા મળ્યો છે. દીવનાં ઐતિહાસિક કિલ્લામાં દીપડો દેખાયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. સૌરાષ્ટ્રમાં અવારનવાર સિંહ અને દીપડાના લટર મારતા વીડિયો વાયરલ થયા છે.
આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં દીપડાનો લટાર મારતો વાયરલ થયો છે. દીવના દરિયા કિનારે દીપડા પહોચ્યો છે. દીવનાં ઐતિહાસિક કિલ્લામાં દીપડો લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. દીપડાનો વીડિયો ષ્ઠષ્ઠંv કેમેરામાં કેદ થયો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.
સિંહ એ ભારતની શાન છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સિંહના વીડિયો સામે આવે છે. સિંહના શિકારનાં વીડિયો સામે આવે છે. અનેક વખત ગામડામાં આવી ચઢેલા સિંહનો વીડિયો સામે આવે છે.
ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. વન વિભાગ દ્વારા અવારનવાર લોકોને અપીલ કરવામાં આવે છે કે, વન વિસ્તારમાં જતા પ્રવાસીઓ જંગલમાં કચરોના ફેકવો તેમજ વન્ય પ્રાણી પશુ કે પક્ષીને કોઈ પણ પ્રકારનો ખોરાક ન આપવો જોઇએ. તેમજ વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા અપીલ કરવામાં આવે છે. વન પ્રાણીઓને રંજાડવા જોઇએ નહીં.SS1MS