આલિયા ભટ્ટ ‘લવ એન્ડ વોર’માં રણબીરની સાથે જોવા મળશે
મુંબઈ, ફલ્મ શૈતાનથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર અજય દેવગન હવે મૈદાન લઇને આવી રહ્યા છે. ફેન્સ આ ફિલ્મને લઇને સુપર એક્સાઇટેડ છે. આ ફિલ્મમાં અજય દેવગનની દમદાર એક્ટિંગ જોવા મળશે. મેદાન ફિલ્મને રિલીઝને ૮ દિવસ બાખી છે ત્યાં એક્ટરે ફિલ્મનું ફાઇનલ ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. આ ટ્રેલરમાં અજય દેવગનની એક્ટિંગ અને ડાયલોગ સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે.
આ મુવી બહુ દમદાર હશે એવું લાગી રહ્યું છે. તો તમે પણ જલદી જોઇ લો મેદાન મુવીનું ફાઇનલ ટ્રેલર. આ ટ્રેલર જોઇને તમને પણ મુવી જોવા જવાની ઇચ્છા થઇ જશે.મેદાનના આ બીજા ટ્રેલરમાં કેટલાક સીન અને ડાયલોગ્સ પહેલાં ટ્રેલરના છે પરંતુ કેટલાક જોરદાર સીન અને નવા ડાયલોગથી આ નવા ટ્રેલરને દમદાર બનાવવામાં આવ્યુ છે. આ ટ્રેલરમાં અજય દેવગન ખૂબ સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે.
આમાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે અજય દેવગન એની દમદાર ટીમનું સિલેક્શન કરે છે અને પછી એને તૈયાર કરવા માટે કેટલી મહેનત કરે છે. જો કે આ બધાની વચ્ચે અજયને અનેક મુશ્કેલીઓ પડે છે જેમાં એની મહેનત તમને દેખાઇ આવે છે.
આ દરેક મુશ્કેલીઓનો સામનો અજય દેવગન સરળતાથી કરી શકે છે. ટ્રેલરમાં અજય દેવગનના ડાયલોગ પણ બહુ જોરદાર છે. ટ્રેલરમાં સ્ટેડિયમમાં એન્ટ્રીનો સીન તેમજ અધિકારીઓની સાથે મીટિંગનો સીન પણ જોવા જેવો બની રહે છે. આમ, અજય દેવગન દરેક જગ્યાએ છવાઇ ગયો છે.
મેદાનનું આ ટ્રેલર લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે. રિલીઝ થતાની સાથે ફેન્સનો બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે મેદાન ફિલ્મ ૧૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. આ ફાઇનલ ટ્રેલર ૨ મિનિટનું છે. અજય દેવગન સ્ટારર આ ફિલ્મ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત છે.
બોની કપૂર, આકાશ ચાવલા, અરુણવ જોય સેનગુપ્તા અને ઝી સ્ટૂડિયો દ્રારા નિર્મિત આ ફિલ્મમાં અજય સિવાય પ્રિયામણિ, રુદ્રનીલ ઘોષ અને ગજરાજ રાવ પણ છે. આ સિવાય અજય, ઔરો મેં કહાં દમ થા, સિંઘમ અગેન, રેડ ૨, ગોલમાલ ૫, દે દે પ્યાર દે ૨ જેવી ફિલ્મોમાં નજરે પડશે.SS1MS