ધી અમદાવાદ ડીસ્ટીકટ કો.ઓ.બેંક લી.— દેહગામ દ્વારા રકતદાન શિબિરનું આયોજન
ધી અમદાવાદ ડીસ્ટીકટ કો.ઓ.બેંક લી.— દેહગામ દ્વારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ ડીસ્ટીકટ બ્રાન્ચનાં સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ રકત અને રકતઘટકો થેલેસેમીયા અને જરૂરીયાતમંદ દર્દીઓને આપવામાં આવશે. આ રકતદાન શિબિરમાં સ્વૈચ્છીક રકતદાતાઓએ રકતદાન કર્યુ હતું.