સુમિટોમો મિત્સુઇ ફાઇનાન્સિયલ ગ્રુપે SMFG ઇન્ડિયા ક્રેડિટમાં રૂ. 1,300 કરોડનું રોકાણ કર્યું
મુંબઇ, 7 મે, 2024: સુમિટોમો મિત્સુઇ ફાઇનાન્સિયલ ગ્રુપ ઇન્ક (SMFG)એ SMFG ઇન્ડિયા ક્રેડિટ કુ. લિમીટેડ (અગાઉ ફુલરટોન ઇન્ડિયા ક્રેડિટ કું. લિમીટેડ તરીકે જાણીતી) (SMICC)માં રાઇટ્સ ઇસ્યુ મારફતે રૂ. 1,300 કરોડનુ રોકાણ કર્યુ છે. SMICCએ પોતાની સંપૂર્ણ માલિકીની SMFG ઇન્ડિયા હોમ ફાઇનાન્સ કુ. લિમીટેડ (અગાઉની ફુલરટોન ઇન્ડિયા હોમ ફાઇનાન્સ કું. લિમીટેડ) (SMFG ગૃહશક્તિ)માં રૂ. 150 કરોડનું રોકાણ કર્યુ છે. Sumitomo Mitsui Financial Group, Japan invests INR 1,300 crore in SMFG India Credit to fuel growth.
આ પ્રગતિ પર ટિપ્પણી કરતા SMICCના ચિફ ફાઇનાન્સિયલ ઓફિસર શ્રી પંકજ મલિકએ જણાવ્યું હતુ કે,“અમે માનીએ છીએ કે SMFG દ્વારા રૂ. 1,300 કરોડનું ભંડોળ ઉમેરણ SMICC માટે અગત્યની ક્ષણ છે. આ વ્યૂહાત્મક પગલું અમારા વિસ્તરણ પ્રયત્નોને મજબૂત બનાવવા પર ભાર મુકે છે. SMICCએ SMFG ગૃહશક્તિમાં રૂ. 150 કરોડનું રોકાણ કર્યુ છે,
જેથી દેશમાં વંચિત વસ્તી માટે પોષણક્ષમ હાઉસિંગ ધિરાણ ઉકેલના પ્રયત્નમાં વધારો કરી શકાય. આ ઉમેરણ સાથે, અમે અમારી બજાર હાજરીને વિસ્તૃત કરવા માટે તેમજ ટકાઉ વૃદ્ધિને આગળ ધપાવવા અને ગ્રાહકો માટે મૂલ્ય સર્જન માટે સજ્જ છીએ.”
SMICCની સંચાલન હેઠળની અસ્કયામત (એયુએમ) 31 ડિસેમ્બર 2023ના રોજ રૂ. 42,487 કરોડની હતી, જે વાર્ષિક ધોરણે 24%ની વૃદ્ધિ દર્શાવે છે. એપ્રિલ 2023થી ડિસેમ્બર 2023 દરમિયાન કરાયેલ રૂ. 28,790 કરોડનું ડીસ્બર્સમેન્ટ વાર્ષિક ધોરણે 45%ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ દેશભરમાં 990 શાખાઓ સુધી પોતાની હાજરી વિસ્તારી છે.
About SMFG India Credit Co. Ltd. (Formerly Fullerton India Credit Co. Ltd.)
SMICC is registered as an NBFC – Investment and Credit Company (NBFC-ICC) with the Reserve Bank of India and is a wholly owned subsidiary of SMFG. SMICC started its India operations in 2007 and has established a pan India presence, across 670+ towns and 70,000+ villages through 819 branches and 19,000+ employees offering lending products to underserved & unserved retail and small business borrowers. By doing so, it has introduced people to formal credit. SMICC’s primary services constitute financing of SME for working capital and growth, loans for commercial vehicles and two-wheelers, home improvement loans, loans against property, loans against shares, personal loans, loans for rural livelihood advancement and financing of various rural micro enterprises.
About SMFG India Home Finance Co. Ltd. (Formerly Fullerton India Home Finance Co. Ltd.)
SMFG Grihashakti is a wholly owned subsidiary of SMICC. SMFG Grihashakti offers housing loansto salaried and self-employed individuals along with finance to mid-tier developers. Launched in December 2015 and with its corporate office in Mumbai, SMFG Grihashakti caters tohousing finance needs in the affordable housing spaces across India, operating in 170+ locations with over 3100+ employees, having served over51,000+ customers till date.
About Sumitomo Mitsui Financial Group (SMFG)
SMFG is one of the largest global banking and financial service groups, offering a diverse range of financial services including commercial banking, leasing, securities and consumer finance and is headquartered in Japan. SMFG is listed on the Tokyo and New York (via ADR) Stock Exchanges and has a market capitalization of approximately US$77.5 billion (as of 29thMarch 2024). SMFG is one of the global systemically important banks (G-SIBs) and has high credit ratings of A1 by Moody’s Investors Service and A- by Standard & Poor’s.