Western Times News

Gujarati News

AMA દ્રારા પ્રથમ CFO ફોરમ “મર્જર અને એક્વિઝિશન – સ્ટ્રેટેજી ફોર સક્સેસ” વિષય પર યોજાયું  

અમદાવાદ, એએમએ દ્રારા સીએફઓ, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ ક્ષેત્રના લીડર્સ માટે સૌ પ્રથમ સીએફઓ ફોરમ “મર્જર અને એક્વિઝિશન – સ્ટ્રેટેજી ફોર સક્સેસ” વિષય પર ગુરુવાર, ૧૩ જૂન, ૨૦૨૪ના રોજ યોજવામાં આવ્યું હતું.

ડૉ. સાવન ગોડિયાવાલા, પીએચડી, સીએ, એલએલબી, એક્સ-ડેલોઈટ, એન્જલ ઈન્વેસ્ટર, સ્ટાર્ટ-અપ મેન્ટર, આઈઆઈએમએ અને આઈઆઈટી ગાંધીનગરના વિઝિટિંગ પ્રોફેસર, અને એએમએના પ્રમુખે આ સીએફઓ ફોરમનાં માસ્ટર ક્લાસ થકી સહભાગીઓને પ્રેરણા આપી હતી.

શ્રી અમીત એચ. દેસાઈ, સ્થાપક, અનુભૂતિ વેલ્યુ ટ્રસ્ટ (સેબીમાં નોંધાયેલ એઆઈએફ ફંડ), અદાણી ગ્રુપના  ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીએફઓએ પણ સહભાગીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. એએમએના માનદ સચિવ શ્રી મોહલ સારાભાઈએ આ ફોરમનું સંચાલન કર્યું હતું.

AMA organized the First CFO Forum on “Mergers & Acquisitions – Strategies for Success”

AMA organized the first CFO FORUM for CFOs and Leaders of the Finance & Accounts Fraternity on “Mergers & Acquisitions – Strategies for Success” on Thursday, June 13, 2024. Dr. Savan Godiawala, PhD, CA, LLB, Ex-Deloitte, Angel Investor, Start-up Mentor, Visiting Professor at IIMA and IIT Gandhinagar, President, AMA facilitated the master class and Mr. Ameet H. Desai, Founder, Anubhuti Value Trust (a SEBI registered AIF Fund), Past Executive Director and CFO, Adani Group also interacted with participants. Mr. Mohal Sarabhai, Honorary Secretary of AMA moderated the forum.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.