નડિયાદમાં દ્વારકા શારદાપીઠના પૂજ્ય શંકરાચાર્ય શ્રી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું ઉમળકાભેર સ્વાગત
સંત, સાક્ષર અને સરદારની ભૂમિ નડિયાદમાં દ્વારકા શારદાપીઠના પૂજ્ય શંકરાચાર્ય શ્રી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ, પીજ ચોકડી ખાતે આવેલ દેવ હેરિટેજમાં લીટલ કિંગડમ સ્કૂલના પ્રિન્સીપાલ કિર્તીબેન ઝાં ના નિવાસ સ્થાને પહોંચતા દેવ હેરીટેઝના પ્રવેશદ્રાર પર કુમકુમ તિલક કરી શ્રીફળ નારિયેળ સામે કુલહાર અને ગુલાબના પુષોની પુષ્પવર્ષા કરી ભક્તજનોએ પૂ. મહારાજથીનું ઉમળકાભેર દિવ્ય સ્વાગત કરી પ્રિન્સીપાલના નિવાસ સ્થાને પહોંચ્યા,
જ્યાં દ્વારઠા શારદાપીઠાધીશ્વર પૂ.શંકરાચાર્ય શ્રી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું ધન્સીપાલ કિર્તીબેન ઝાં, રંજનબેન સાગર, કાંતિભાઈ સાગરે શાસ્ત્રોકત વિધિથી પૂ મહારાજના ચરણોનું પૂજન કરી ધન્યતા અનુભવી પૂમહારાજશ્રીને ગુલાબ, પુષ્પમાળા તેમજ શાલથી સન્માનિત કર્યા. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)