કપડવંજના ટાઉનહોલ સામે મોટા હનુમાનજીના મંદિરે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
કપડવંજ માં ટાઉનહોલ સામે આવેલ શ્રી મોટા હનુમાનજીના મંદિરે આજરોજ મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મોટા હનુમાન દાદાના અતિ સુંદર સ્વરૂપના દર્શન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમ વારાદારી સેવક આકાશ ભટ્ટે જણાવ્યું હતું મારૂતિ યજ્ઞ અને દર્શનનો લાભ વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)