ન્યુયોર્ક ખાતે યોજાયેલ ઈવેન્ટમાં દિલીપ સંઘાણીનુ સંબોધન
ભારતીય સંસ્કૃતિ અને પ્રણાલીને છાજે તેવુ અર્થપૂર્ણ અને અસરકારક સહકારીતા વિષય ઉપર ન્યુયોર્ક ખાતે યોજાયેલ ઈવેન્ટને દિલીપ સઘાણીનુ સબોધન સહકારી ચળવળને જુસ્સાદાર સહયોગની પ્રતિતિ મીટીગમા ભાગ લઈ રહેલા સૌ કોઈને જોવા મળી હતી.
આતરરાષ્ટ્રિય સહકારી વર્ષ ઉજવણી અતર્ગત ન્યુયોર્ક ખાતે વૈશ્વિક સહકારી મહાનુભાવોની ઉપસ્થિતીમા યોજાયેલ કાર્યક્રમમા આઈસીએ-એપીના પ્રમુખ ડો.ચદ્રપાલસિહ યાદવ,
નાફેડના ભૂતપૂર્વ પ્રમુખ ડો. બિજેન્દ્રસિહ, નાફેડના પ્રમુખ જેઠાભાઈ ભરવાડ, નાફસ્કોબના એમ.ડી. ડો.ભીમા સુબ્રમણ્યમ્, યુએનસોશ્યલ ઈકોનોમી કાઉન્સિલના પ્રમુખ શ્રીમતિ પૌલા ઓઝડા, મલ્લીકા કુમાર, ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ શ્રીમતિ ગીતાબેન સઘાણી, ઈફકોના જોઈન્ટ જનરલ મેનેજર (સહકારી વિકાસ) સતોષકુમાર શુકલા સહિત વિશ્વના ખુણેખુણેથી મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમનુ સચાલન કુ.સીમેલ એસીમ, મેચ્યુ કોગનેક તરફથી કરવામા આવેલ હતુ, આંતરરાષ્ટ્રિય સહકારીતા વર્ષનો ઉજવણી સમયે જ ન્યુયોર્ક ખાતેના સઘાણીના પ્રભાવશાળી સબોધન ભારતીય સહકારીતાની ક્ષમતાનો પરિચય આપી રહયાનુ નોધવુ ઘટે.