Western Times News

Gujarati News

સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ઇડર ૪૨ લિંબાચીયા સમાજનું ગૌરવ વધાર્યુ આ દિકરીએ

ઇડર તાલુકાના વેરાબર ગામના વતની નાયી કપિલભાઈ ની દિકરી સાન્વી એ તારીખ ૩ ઓગસ્ટ ના રોજ દિલ્હી ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં કરાટે ૧૩ થી ૧૫ વર્ષ ઇવેન્ટ્‌સમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ઇડર ૪૨ લિંબાચીયા સમાજ તથા વેરાબર ગામનું ગૌરવ વધારેલ છે તે બદલ સમાજ સાનવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. (તસ્વીરઃ- કમલેશ નાયી, નેત્રામલી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.