નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટે સ્વતંત્રતા દિવસે સાણંદ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરી
ગ્રીન અને સસ્ટેનેબિલિટી પહેલના ભાગરૂપે નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે સ્વતંત્રતા દિવસના અવસરે તેના સાણંદ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરી હતી. કંપનીના 10.5 એકરમાં ફેલાયેલા હરિયાળા પ્લાન્ટમાં આ મહિનાના અંત સુધીમાં લગભગ 1,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે લગભગ 250 રોપાઓ વાવવામાં આવ્યા હતા અને બાકીના રોપાઓ નેપ્રા ટીમ દ્વારા પહેલેથી જ ખરીદવામાં આવ્યા છે જે આગામી થોડા દિવસોમાં વાવવામાં આવશે.
As part of green and sustainability initiatives, NEPRA Resource Waste Management Pvt Ltd undertook a tree plantation drive at its Sanand plant on the occasion of Independence Day.
The lush green facility of 10.5 acres will have around 1,000 trees planted by the end of this month. Around 250 saplings were planted as part of Independence Day celebrations and the remaining saplings have already been procured by team NEPRA which will be planted over next few days.