Western Times News

Gujarati News

સોનીએ BRAVIA 9ની અત્યાર સુધીની સૌથી તેજસ્વી 4K ટેલિવિઝન સિરીઝ રજૂ કરી

નવી દિલ્હી20 ઓગસ્ટ2024 – સોની ઈન્ડિયા તેની નવીનતમ ફ્લેગશિપ મીની એલઈડી ટેલિવિઝન સિરીઝ BRAVIA 9 XR રજૂ કરતા ગર્વ અનુભવે છે જે XR બેકલાઈટ માસ્ટર ડ્રાઈવ સાથે સજ્જ છે. આ ટેલિવિઝન રેન્જ તેજસ્વી ઇમેજડીપ બ્લેક્સસુપ્રીમ કોન્ટ્રાસ્ટ અને સુંદર કુદરતી રંગો બનાવી શકે છે. એડવાન્સ્ડ AI પ્રોસેસર XR દ્વારા સંચાલિતઆ અદ્યતન ટેલિવિઝન રેન્જને અપ્રતિમ ઇમર્સિવ અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છેજે હોમ એન્ટરટેઇનમેન્ટમાં એક નવો બેન્ચમાર્ક સેટ કરે છે.

ફિલ્મ નિર્માતાઓ માટે સોનીના પ્રોફેશનલ મોનિટરમાં ઉપયોગમાં લેવાતી બેકલાઇટ કંટ્રોલ ટેક્નોલોજીની જેમ BRAVIA 9 તમને દ્રશ્યમાં મગ્ન કરી દે છે. XR બેકલાઇટ માસ્ટર ડ્રાઇવ તેના અનન્ય લોકલ ડિમિંગ એલ્ગોરિધમ સાથે હજારો એલઈડીને ચોક્સાઇપૂર્વક કંટ્રોલ કરીને સૌથી વધુ જરૂરી હોય તેવા સીનમાં પણ વાસ્તવિક અધિકૃત કોન્ટ્રાસ્ટ અને પ્રિઝર્વ શેડો ડિટેલ પૂરી પાડે છે.

BRAVIA 9માં હાઇ પીક લ્યુમિનેન્સ સાથે તેજસ્વી સૂર્યપ્રકાશબરફથી ઢંકાયેલ પર્વતીય વિસ્તારોની કલ્પના કરો. આ અપવાદરૂપે બ્રાઇટ ટેલિવિઝનઅભૂતપૂર્વ પ્રકાશ સાથેસૌથી વધુ ચમકતા દિવસના પ્રકાશમાં પણ સંપૂર્ણ વિગત સાથે કુદરતી દ્રશ્યોને વિશ્વાસપૂર્વક રિપ્રોડ્યુસ કરી શકે છે.

નવી BRAVIA 9 સિરીઝ 189 સેમી (75) અને 215 સેમી (85) સ્ક્રીન સાઇઝમાં ઉપલબ્ધ હશે. BRAVIA 9 સિરીઝમાં એડવાન્સ્ડ એઆઈ પ્રોસેસર XR દ્રશ્ય અને અવાજની માનવીની ધારણાને સમજી લઈને જોવાનો ક્રાંતિકારી અનુભવ આપે છે. આ પ્રોસેસરમાં સીન રેકગ્નિશન સિસ્ટમ છે જે ઉચ્ચ સચોટતા સાથે ડેટાને શોધે છે અને તેનું વિશ્લેષણ કરે છેસિનેમા ક્રિએટરના ઈરાદાને રિપ્રોડ્યુસ કરવા માટે શ્રેષ્ઠ વાસ્તવિકતા માટે પિક્ચરને ઓપ્ટિમાઇઝ કરે છે.

આના પરિણામે અપ્રતિમ ડેપ્થવાઇબ્રન્ટ કોન્ટ્રાસ્ટ અને આબેહૂબ રંગો જોવા મળે છે, જે એક આકર્ષક જોવાનો અનુભવ બનાવે છે જે અસાધારણ સ્પષ્ટતા અને ચોકસાઇ સાથે મૂવીઝશો અને રમતોને જીવંત બનાવે છે. BRAVIA 9 તમારા લિવિંગ રૂમને સિનેમેટિક હેવનમાં પરિવર્તિત કરીનેહોમ એન્ટરટેઇનમેન્ટ માટે એક નવા ધોરણો નિર્ધારિત કરે છે.

BRAVIA 9 સિરીઝ સ્ટુડિયો કેલિબ્રેટેડ મોડ સાથે આવે છે જે તમારા ઘરમાં જ કન્ટેન્ટ ક્રિએટરને ઇચ્છા હોય તેવી ઈમેજ ક્વોલિટી ફિલ્મ પૂરી પાડે છે. પહેલેથી જ સ્થાપિત નેટફ્લિક્સ એડેપ્ટિવ કેલિબ્રેટેડ મોડ અને SONY PICTURES CORE (જે અગાઉ BRAVIA CORE હતુંકેલિબ્રેટેડ મોડ ઉપરાંતહવે તેમાં પ્રાઇમ વીડિયો કેલિબ્રેટેડ મોડ છે. આ નવો મોડ ગ્રાહકોને ક્રિએટર્સે કરેલી કલ્પના પ્રમાણેના પ્રીમિયમ એન્ટરટેઈનમેન્ટનો આનંદ માણવાની વધુ રીતો પ્રદાન કરે છે.

પ્રાઇમ વીડિયો કેલિબ્રેટેડ મોડ સાથેવ્યૂઅર્સ ઓપ્ટિમલ પિક્ચર ક્વોલિટીનો અનુભવ કરી શકે છે જે મૂવીઝસિરીઝ અને સૌપ્રથમ વખત લાઇવ સ્પોર્ટ્સ માટે ઓટોમેટિકલી એડજસ્ટ થાય છે. BRAVIA 9 સિરીઝમાં IMAX Enhanced છે અને Dolby Vision® અને Dolby Atmos® બંનેને સપોર્ટ કરે છેજે અસાધારણ બ્રાઇટનેસશાર્પ કોન્ટ્રાસ્ટસમૃદ્ધ રંગો અને ઇમર્સિવ સાઉન્ડ પ્રદાન કરે છે. આ ડિઝની પ્લસપ્રાઇમ વીડિયોનેટફ્લિક્સ અને અન્ય લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જોવાનો શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરે છે.

BRAVIA 9 તેની અદ્યતન ટેક્નોલોજી સાથે તમારા લિવિંગ રૂમમાં સ્ટુડિયો-ગુણવત્તાવાળા મનોરંજન લાવે છે. Dolby Vision™ આકર્ષક હાઇલાઇટ્સડીપર બ્લેક્સ અને વાઇબ્રન્ટ કલર્સ સાથે HDR કન્ટેન્ટને વધારે છેજે જોવાનો વધુ ઇમર્સિવ અનુભવ આપે છે. Dolby Atmos મલ્ટી-ડાયમેન્શનલ સાઉન્ડ પૂરો પાડે છેજે તમને એક્શનમાં સંપૂર્ણ રીતે ડૂબી જવાનો અનુભવ કરાવે છે.

BRAVIA 9 સિરીઝમાં SONY PICTURES COREનો સમાવેશ થાય છે. આ એક એક્સક્લુઝિવ પ્લેટફોર્મ છે જે સોની પિક્ચર્સ મૂવીઝની વિશાળ લાઇબ્રેરીની એક્સેસ પ્રદાન કરે છે. આ પ્લેટફોર્મમાં 4K HDR અને IMAX Enhanced મૂવીઝ પણ છે, જે સુપિરિયર પિક્ચર અને સાઉન્ડ ક્વોલિટી સાથે મૂવી જોવાનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે. 24 મહિના માટેતમને IMAX Enhanced વિઝ્યુઅલ્સ સાથે 4K બ્લુ-રે ક્વોલિટીમાં મૂવીઝ સ્ટ્રીમ કરવા માટે 10 મફત ક્રેડિટ્સ મળશેજે તમારા લિવિંગ રૂમમાં મોટી સ્ક્રીનનો જાદુ લાવશે.

BRAVIA 9 PS5 માટે પરફેક્ટ તરીકે ટોચના ગેમિંગ ટેલિવિઝન તરીકે અલગ તરી આવે છેજે અદભૂત વિઝ્યુઅલ્સ અને સ્મૂધ પર્ફોર્મન્સ સાથે ઓપ્ટિમાઇઝ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે. તેમાં વધુ કોન્ટ્રાસ્ટ અને કલર એક્યુરસી માટે ઓટો HDR ટોન મેપિંગનો સમાવેશ થાય છે અને ઓટો ગેમ મોડ ન્યૂનતમ લેગ અને ઝડપી રિસ્પોન્સ ટાઇમની ખાતરી કરે છે. ડાર્ક શેડો  અને બ્રાઇટ હાઇલાઇટ્સમાં પણસુંદર વિગતો અને સાચા રંગો દેખાય છે.

BRAVIA 9 લેગ ઘટાડવા અને મહત્તમ રિસ્પોન્સિવનેસ માટે PS5 સાથે ઓટોમેટિકલી ગેમ મોડ પર સ્વિચ કરે છે અને પછી ફિલ્મો માટે સ્ટાન્ડર્ડ મોડ પર પાછું ફરે છેજે વધુ એક્સપ્રેસિવ સીન પ્રદાન કરે છે. 4K/120fps, વેરિયેબલ રિફ્રેશ રેટ (VRR) અને ઓટો લો લેટન્સી મોડ (ALLM) માટે સપોર્ટ સાથેતે રિસ્પોન્સિવ ગેમપ્લે માટે સરળ અને ક્લિયર મૂવમેન્ટ સુનિશ્ચિત કરે છે.

નવા BRAVIA 9માં ટોચ પર બીમ ટ્વીટર સાથે એકોસ્ટિક મલ્ટી-ઓડિયો+ અને બાજુમાં પર ફ્રેમ ટ્વીટર્સ છે, જે ઇમર્સિવ સિનેમેટિક સરાઉન્ડ સાઉન્ડ આપે છે. દરેક સાઉન્ડ ચોક્કસ રીતે સ્થિત થયેલ છે, જે જોવાના અનુભવને વધારે છે.

BRAVIA 9 સિરીઝ તમને 4,00,000 મૂવીઝ અને ટીવી એપિસોડ્સ તેમજ 10,000 એપ્સ અને ગેમ્સની એક્સેસ આપીનેગૂગલ ટીવી દ્વારા સંચાલિત સ્માર્ટ યુઝર અનુભવ પ્રદાન કરે છે. ગૂગલ ટીવી તમારા બધા મનપસંદ કન્ટેન્ટને એક જગ્યાએ ગોઠવે છેજે તમને ગમતી વસ્તુને શોધવાનું અને માણવાનું સરળ બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.