અતુલ લીમીટેડ દ્વારા પ હજાર કુટુંબો માટે શૌચાલય બનાવાયા
વલસાડ, નેશેલન ફેમિલિ હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬ તારણ મુજબ ભારતમાં ગ્રામીણણ વિસ્તારના ૬૩ ટકા કુટુબોને શૌચાલયની સુવિધાથી વંચિત છે યુનાડેટ નેશન્સના તારણમુજબ તો લોકો પાસે શૌચાલય કરતા મોબાઈલ વધુછે.
જેમ ગ્રામીણ જીવનધોરણ ઉચુ લાવા માટે આરોગ્ય અને સુખાકારી પાયાની જરૂરીયાત છે એમ શૌચાલય સુવિધા સમુદાયના આરોગ્ય સુધારવા માટે ચાવીરૂપ ભાગ ભજવે છે.
અતુલ લમિટેડ પોતાની સામાજિક જવાબદારી અંગે જાગૃત અને પ્રતિબદ્ધ છે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપાવમા પ્રયત્ને રૂપે ૨૦૧૫થીઅતુલ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતવાળા કુટુબો માટે પાણીની ટાકી અને શોષખાડાની સુવિધા ધરાતા શૌચાલય બનાવવાની શરૂઆતમા કરવામાં આવી હાલમાં ૨૦૧૯મા ફાઉન્ડેશમાં દ્વારા ૩૬ ગામના ૫૦૦૦ કુટુબો માટે વ્યક્તિગત શૌચાલય બનાવવામા આવ્યા અમને જણાવતા આનદ થાય છે કે ૫૦૦૦ કુટુબોની દરેક કુટુબને શૌચાલય વપરાશ કરી રહ્યુ છે અને શૌચાલય સાફ સફાઈ કાળજી પણ લઈ રહ્યુ છે.
જ્યારે ફાઉન્ડેશનના પ્રતિનિધિ કુટુબોની મુલાકાત લે છે ત્યારે કુટુબના સભ્યો ખુલ્લા મને શૌચાલય સુવિધા થકી મળેલ રાહત સલામતી અને શાતિ વિશે વાત કરે છે તેમના માટે આ શૌચાલય ફક્ત ઈટ રેતીનું માળકુ નથી પરતુ આરોગ્ય રાહત સુવિધા અને માન સનમાનો પર્યાય છે એ માતા પિતાને દિકરી સલામતની ચિતાનથી દિકરીઓને કોઈ જાઈ જશો તેની બીક નથી અને ઘરના વૃદ્ધ બિમાર સભ્યો કોઈના પર આધારિત રહેવુ પડતુ નથી કેમ કે શૌચાલય તેમના ઘરના વાડામાં જ છે.