મુસ્લિમ અગ્રણીઓએ થલતેજ ગુરુદ્વારાની મુલાકાત લીધી
અમદાવાદ, પાકિસ્તાન માં નાનકાજી માં થયેલ હુમલા ના વિરોધમાં ગુરુદ્વારા ગોબિંદ્ધામ થલથેજ ખાતે શીખ સમુદાય ના દુઃખ માં સહભાગી થયા અને ત્યાં થયેલ ઘટનાને વખોડી.આ પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુ દ્દીન શૈખ,ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા,ઇશ્વરસિંઘ વાશું(પ્રમુખ થલતેજ ગુરુદ્વારા) કોંગ્રેસ પ્રવક્તા બદરુદ્દીન શૈખ, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી ઈકબાલ શૈખ,તેરલોચનસિંઘ પહવા,રણજિતસિંહ વાસુ, જમાતે ઇસ્લામી હિન્દ ના ઈકબાલ મિર્ઝા, જમિયાતએ ઉલમાએ હિન્દ ના મોલાના મહેબૂબ આલમ,કૉંગ્રેસ પ્રદેશ મંત્રી જુનેદ શૈખ,અમદાવાદ કોંગ્રેસ ઉપપ્રમુખ તસનીમ આલમ તિર્મિઝી,મ્યુ કાઉન્સીલર ઈકબાલ શૈખ,હાજી ભાઈ મિર્ઝા,નફિસા બેન અન્સારી તથા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા.