Western Times News

Gujarati News

આણંદ-ગોધરા સેક્શન વચ્ચે આ કારણે  મેમુ ટ્રેનો રદ કરવામાં આવી

પ્રતિકાત્મક

પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી મેમુટ્રેનો રદ રહેશે.

  1. ટ્રેન નંબર09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
  2. ટ્રેન નંબર09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
  3. ટ્રેન નંબર09379 આણંદ – ડાકોર મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
  4. ટ્રેન નંબર09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતીટ્રેનો:

  • ટ્રેન નંબર19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ 02.10.24, 09.10.24, 16.10.24 , 23.10.24 અને 30.10.24 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગેરતપુર – આણંદ – બાજવા – છાયાપુરી – ગોધરા થઈ ને ચલાવવામાં આવશે.
  • ટ્રેન નંબર20936 ઈન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ 06.10.24, 13.10.24 , 20.10.24 અને 27.10.24  ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગોધરા – છાયાપુરી – બાજવા – આણંદ – ગેરતપુર થઈ ને ચલાવવામાં આવશે.

રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનનાઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.