55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ “કારખાનું”ની પસંદગી
Ahmedabad, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા હિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘કારખાનું ‘ સત્તાવાર રીતે પસંદગી પામી છે. ભારત સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલ માં લગભગ 3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. એક ગુજરાતી તરીકે ગૌરવ થાય તેવી આ વાત છે.
ઇન્ડિયામાં મેઈન સ્ટ્રીમ ફિલ્મમાં કલ્કો, મન્જુમલ બોય્સ, 12॥1 કેઈલ , સ્વગાંરથની સાથે આપણી ગુજરાતી ભાષાની ફિલ્મ “કારખાનું” એ ડંકો વગાડ્યો છે. એક ગુજરાતી તરીકે ગવની લાગણી અનુભવાય તે તો સ્વાભાવિક છે.
ગુજરાતની પ્રથમ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું”નું દિર્ગદર્શન ત્રષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મની વાતાં પાર્થ મધુકૃષ્ણ, ત્રષભ થાનકી અને પૂજન પરીખે લખી છે. ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લ, રાજુ બારોટ, કાજલ ઓઝા વૈધ જેવા અનુભવી કલાકારો સાથે પાર્થ મધુકુષ્ણ, હર્ષદીપસિંહ જાડેજા, હાર્દિક શાસ્ત્રી, દધિચિ ઠાકર જેવા યુવા કલાકારોએ અભિનયના ઓજસ પાથયાં છે.
સૌરાષ્ટની તળની કોઈ લોક-વાર્તાને લઈને નવી ટેક્નોલોજી અને હોલીવુડ કક્ષાની આ ફિલ્મ છે. તળપદી ભાષાના ડાયલોગ્સ પણ મજ્જો પડાવી દે તેવા છે. ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં 3 કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તે તો ફિલ્મ જોઈ ને જ ખ્યાલ આવે આવશે.
Gujarat’s first smart horror comedy film “Factory” was directed by Trishabh Thanki. The story of the film is written by Partha Madhukrishna, Trishabh Thanaki and Poojan Parikh. In the film, veteran actors like Archan Trivedi, Makarand Shukla, Raju Barot, Kajal Ojha Vaidh along with young actors like Partha Madhukushna, Harshdeep Singh Jadeja, Hardik Shastri, Dadichi Thakar have made their debut.
અગાઉ પ્રસિદ્ધ થયેલ સમાચાર આ પણ વાંચો
સ્માર્ટ એડિટિંગ સાથેની સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું”નું ટ્રેલર લોન્ચ