ગુગલ મેપના આધારે ચાલતી ગાડી પુલ પરથી નીચે પડીઃ 3 મોત
ગૂગલ મેપની મદદથી મુસાફરી કરી રહેલી એક કાર બરેલીમાં પુલ પરથી પડી ગઈ. કારની સ્પીડ વધુ હોવી જોઈએ, જેના કારણે ડ્રાઈવર કારને રોકી શક્યો નહીં અને પુલ પૂરો થતાં જ તે લગભગ 25 ફૂટ નીચે રામગંગામાં પડી ગઈ, જેમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.
Three men from #UttarPradesh, traveling from Gurugram to #Bareilly, died after their taxi plunged off an incomplete bridge in Faridpur