CDSL પાસે 15 કરોડથી વધુ ડીમેટ એકાઉન્ટ રજીસ્ટર્ડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/10/DEMAT-SHARETRADE.jpg)
મુંબઇ, 12 ફેબ્રુઆરી, 2025: એશિયાના પ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડે જાહેર કર્યું હતું કે તેણે 15 કરોડથી વધુ (150 મિલિયન) ડીમેટ એકાઉન્ટ્સ રજીસ્ટર કર્યાં છે.
Over 15 cr demat accounts registered with CDSL
Mumbai, February 12, 2025: Central Depository Services (India) Limited (“CDSL”), Asia’s first and only listed depository, is pleased to announce that it has registered more than 15 crore (150 million) demat accounts.