વિધ્નહર્તા ગણપતિ દાદાના દર્શન કરવા માટે ચોથ નિમિત્તે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે
વિધ્નહર્તા ગણપતિ દાદાના દર્શન કરવા માટે આજે સવારથી જ મંદિરોમાં અંગારિકા ચોથ નિમિત્તે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જાવા મળી રહી છે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા જાણીતા ગણપતિ દાદાના મંદિરમાં દર્શન કરતા શ્રધ્ધાળુઓ નજરે પડે છે. (તસ્વીરઃ- જયેશ મોદી)