અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે કાલુપુર પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી કરી

03-07-2025, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી કરી.
પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીનુ નિરિક્ષણ તેમજ સમીક્ષા કરી. પોલીસ કર્મચારીઓના પ્રશ્નોની ચર્ચા અને નિરાકરણ માટે *પોલીસ સંમેલન* નું આયોજન કરવામાં આવેલ.
સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને રહીશો સાથે મુલાકાત અને સ્થળ ઉપર પ્રશ્નોના નિકાલ માટે લોક દરબાર પણ યોજવામાં આવેલ.