જેલીના માંડલી હિરોલા ખાતે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આપણા રાજ્યનો જિલ્લાનો દેશનો વિકાસ આગામી પેઢીના હાથમાં છે –ટી વાય ભટ્ટ મેનેજિંગ ડિરેક્ટર mgvcl
વડોદરા RO પ્લાન્ટ શૌચાલય શોભાના ગાંઠિયા સમાન રમકડાં ઇલેક્ટ્રિક વજન કાટો બાળ ગીતના પુસ્તકો નો અભાવ
સંજેલી : દાહોદ જિલ્લો કુપોષિત માં રાજ્યમાં પ્રથમ નંબર છે ત્યારે સરકાર દ્વારા મંત્રીઓ અધિકારીઓ અને પદ અધિકારીઓને આંગણવાડીની મુલાકાત સહિતના પ્રોગ્રામો કરવામાં આવે છે ત્યારે માંડલી હિરોલા જિલ્લા સીટમાં કાર્યક્રમ દરમિયાન આંગણવાડીની મુલાકાતમાં શૌચાલય પીવાના પાણીના આરો શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા હતા જ્યારે બાળકોના રમકડા બાલ પુસ્તકો તેમજ પીવાનું પાણી વજન કાંટાનો અભાવ જોવા મળ્યો હતો સાથે સાથે કુપોષણ બાળકો તેમજ માતા પિતા બહારગામ ગયા હોવાનું જાણવા મળ્યું હતું
ગુજરાતમાં દાહોદ જિલ્લો અતિ કુપોષિત હોવાથી કુપોષિત મુક્ત બનાવવા જિલ્લાની પંચાયત સીટ વાઇઝ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે સંજેલી તાલુકાની ચમારિયા અને હિરોલા સીટ મા માંડલી અને હિરોલા ખાતે મેનેજિંગ ડિરેક્ટર mgvcl વડોદરા ટી વાય ભટ્ટ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો માંડલી કુપોષિત બાળકો 12તેમજ હિરોલા કુપોષિત બાળકો 17 મકવાણા ફળિયાની આંગણવાડીની મુલાકાત લીધી હતી મુદ્દે બાળકો માટે પીવાના પાણીનો અભાવ RO મશીન તેમજ શૌચાલય શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા જ્યારે બાળ રમતના પુસ્તકો રમકડા તેમજ ઇલેક્ટ્રિક કાંટાનો અભાવ જોવા મળ્યો હતો
મુલાકાત દરમિયાન ગણ્યા ગાઠ્યા કુપોષિત અને અતિ કુપોષિત બાળકો અને માતા પિતાઓ હતા જ્યારે કેટલાકે કુપોષિત અને અતિ કુપોષિત બાળકો અને વાલીઓ બહારગામ મજૂરે ગયા હોવાનું જાણવા મળ્યું હતું જે જાણી ઉપસ્થિત અધિકારીમા આશ્ચર્ય સર્જાયું હતું જે બાદ માંડલી પ્રાથમિક શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો કુપોષણ મુક્ત નાસંકલ્પ લેવડાવ્યા હતા પાલક વાલીઓનું સન્માન આપણા રાજ્યનો જિલ્લાનો દેશનો વિકાસ આગામી પેઢીના હાથમાં છે આગામી પેઢીનો વિકાસ ક્યારે થશે જ્યારે એ બાળક તંદુરસ્ત હોય કિશોર હોય કે કિશોરી જે ભવિષ્યમાં માતા બનવાની છે
જે બન્ને પોષિત હશે તો બાળકો પોષિત થશે જે પણ કાર્યક્રમ કે યોજના સરકાર જાહેર કરે છે જેનો સંપૂર્ણ લાભ મેળવીને દરેક યોજનાની પાછળ લાંબા વિચાર વિમર્શ મંથન તેમજ સંશોધન કરી યોજનાઓને અમલમાં મૂકવામાં આવે છે આપણી પાસે અમુક સુવિધા નથી કુક ક્ષેત્રે પાછળ હતા આજની પરિસ્થિતિમાં સરકાર દરેક ક્ષેત્રને વિચારથી જોવે છે અત્યાર સુધી જે થયું તે થયું દાહોદનું નામ થોડું ખરાબ થાય છે
કુપોષણની સંખ્યામાં દાહોદ જિલ્લાો સંખ્યા ઘણી બધી વધારે છે છે તો છે તેને દૂર કરવા જિલ્લા વાઇઝ ઝુંબેશ કરીને સંકલ્પ લઇ તેનું પાલન કરીએ અને પાલક માતા પિતા પૂરેપૂરી જવાબદારી રાખેતો એક બે મહિનામાં કુપોષણ મુક્ત થઈ શકે તેમ છે કુપોષણ મુક્ત કરવાની ભાવનાથી મુખ્ય અધિકારી ઉચ્ચ અધિકારી જેવા માણસોને મોકલી આંગણવાડીઓની મુલાકાતે લગાડ્યા છે પોતે નિરીક્ષણ કરવાની સૂચના આપી છે
માત્રને માત્ર કાર્યક્રમ કે આદેશ કરવાથી કામ થઇ શકતું નથી કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ચેરમેન કાંતાબેન બામણીયા સીડીપીઓ ચંદ્રીકાબેન મકવાણા પુરવઠા મામલતદાર સુજલ ચૌધરી સરપંચ જેમાંથી સિદ્ધુ તે સત્રાંત હતો અને પાર્ટી પ્રમુખ જશુભાઇ બામણીયા કરોડા સરપંચ હંસાબેન ભૂપેન્દ્ર સંગાડા તાલુકા પ્રમુખ ચંદુભાઇ રાવત વિરોધ પક્ષના નેતા રણછોડ પલાશ અને એક વાત જે તમે પીએસઆઇ ડિ જે પટેલ માજી પ્રમુખ માનસિંગ ભાભોર આંગણવાડી કાર્યકર તેડાગર કાશ્મીરાબેન પણ આવી રહેલી પાલક માતા પિતા તાલુકા જિલ્લા સભ્યો સરપંચો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા માંડલી કે સેન્ટરના આસિસ્ટન્ટ શિક્ષક રમેશ સોલંકી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું
બોક્સ સંજેલી તાલુકા મા આવેલી આંગણવાડી કેન્દ્રોમાં પીવાના પાણી આરો પ્લાન્ટ શૌચાલય બાળ પુસ્તકો રમકડાઓ તેમજ ડિજિટલ વજન કાંટાનો અભાવ જોવા મળી રહ્યો છે બોક્સ માંડલી તેમજ હિરોલા આંગણવાડી કેન્દ્રોની મુલાકાત દરમિયાન કુપોષણ તેમજ અતિ કુપોષણ બાળકો ગાંઠિયા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કેટલાય કુપોષણ બાળકો અને તેમના વાલીઓ બહારગામ મજૂરી અર્થે ગયા હોવાનું જાણવા મળ્યું હતું
બોક્સ સંજેલી તાલુકા મથકે કુપોષણ તેમજ અતિ કુપોષણ બાળકો માટે cmtc અભાવ જોવા મળી રહ્યો છે આવા બાળકોને લીમડી ઝાલોદ રંધીકપુર સંતરામપુર સુધી લાંબુ થવું પડે છે જો દિવસ સુધી બહાર રોકાણ કરવું પડતું હોવાથી આવા બાળકોને પોતાના વાલીઓ લઈ જવા માટે પણ તૈયાર થતા નથી જેથી વહેલી તકે સંજેલી ખાતે cmtc નિ સુવિધા મળે તે જરૂરી છે