Western Times News

Gujarati News

સબ જુનિયર બોય્‌ઝ સ્ટેટ બોક્સિંગમાં અમદાવાદના બે બોક્સરોએ મેડલ મેળવ્યા

તા. ૨૦ અને ૨૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ નિકોલ-અમદાવાદ ખાતે યોજાયેલી સબજુનીયર બાયસ ગુજરાત સ્ટેટ બોકસીગ એસોસિયેશનની સ્પર્ધામાં એકલવ્ય સ્પોટ્‌ર્સ એકેડેમી -અમદાવાદ નાં બે બોકસરો

(૧) ધેર્યરાજપૂત ૪૬ થી ૪૯ કીલો ગૃપ માં અને (૨) કબીર મનસુરી ૬૪ થી ૬૭ કીલો વર્ગમાં સીલ્વર મેડલ વિજેતા બન્યા છે. આ બંન્ને બોક્સરો બોકસીગ કોચ એન.આઇ.એસ. રમેશ મહેતા અને આસીસ્ટન્ટ કોચ જયેશ સોલંકી પાસે કોચિંગ મેળવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.