Western Times News

Gujarati News

બ્રેઈન હેમરેજની સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ નીવડી શકે છે

વિશ્વભરમાં 1.5 કરોડ લોકો બ્રેઈન હેમરેજનો ભોગ બનતા હોય છે. બ્રેઈન હેમરેજના કારણે મૃત્યુ પામતા અને પ્રત્યઘાત (લકવા) બનતા લોકો માં ભારત વિશ્વભર માં બીજો નંબર ધરાવે છે. ભારતમાં 2017ના રિપોર્ટના રિપોર્ટ  અનુસાર, વિવિધ સ્તરોની શાખાઓ દ્વારા આવા કેસની સારવાર અને લોકજાગૃતિ વધારવા પહેલ શરુ કરવામાં આવી છે.  ભારતમાં વાર્ષિક 17 લાખ જેટલા કે સો બ્રેઈન હેમરેજના નોંધાય છે. અને વાર્ષિક ના અંતે વધારો નોંધાય છે.

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના ઈન્ટરવેન્શનલ ન્યુરો સર્જન ડો. કલ્પેશ શાહ જણાવે છે કે, દર માસમાં હું બ્રેઈન હેમરેજના  8થી10 કેસો જોઉં છું.. પુરૂષો કરતાં મહિલાઓ માં ફાટેલા એન્યુરિઝમના કારણે બ્રેઈન હેમરેજ વધારે થતું જોવા મળે છે.  જેનો સરેરાશ રેશિયો 2:1 છે.

મગજમાં  2 પ્રકારના હુમલાઓ જોવા મળે છે

1) બ્રેઈન હેમરેજ દ્વારા, જેનું પ્રણામ 13 ટકા જેટલું છે. 2) લોહીનો પ્રવાહ મગજ સુધી જો નપહોંચે તો

બ્રેઈન એન્યુરિઝમની સારવાર માટે સૌથી અનુકુળ અને અસરકારક વિકલ્પ એન્યુરિઝમ ક્રોઈલિંગ છે. જેમાં પગની મુખ્ય ધોરી ન સમારફતે શરીરમાં વાયર (કેથેટર) દાખલ કરવામાં આવે છે. આ કેથેટર મગજ સુધી પહોંચાડવામાં આવે છે. 3-બી બ્રેઈન એન્જીયોગ્રાફી ટેક્નિક બલ્જમાં કોઇલ બેસાડે છે. વાયર કોઇલ એન્યુરિઝમમાં પ્રવેશી તેને અલગ પાડે છે. એક કરતા વધારે કોઇલ્સ આવા એન્યુરિઝમની અંદરના ભાગમાં બંધ બેસાડવામાં આવે છે જેનો ર્મલ લોહી પ્રવાહ પાછો બનાવે છે

દવા અને ટેક્નોલોજીમાં તાજેતરમાં નોંધાયેલી પ્રગતિને લીધે આવા કેસોમાં સચોટ અને અસરકારક સારવાર કરી જીવનશૈલીમાં સારો એવો ફેરફાર લાવી શકાય છે

બ્રેઈન હેમરેજ શું છે?

મગજની રક્ત વાહિનીઓ નબળી પડવી,  પરિણામ સ્વરૂપે લોહીનું ત્યાં એકઠુ થવું, જેના લીધે તે ફુગ્ગાનું સ્વરૂપ ધારણ કરે છે. જેને બ્રેઈન એન્યુરિઝમ કહે છે.

એન્યુરિઝમ શરીરની કોઈ પણ રક્ત વાહિનીમાં થઈ શકે છે. જેના લીધે જીવનનુ સૌથી મોટુ જોખમ ઉભું થાય છે.

બ્રેઈન એન્યુરિઝમ (ફુગ્ગો) 2 પ્રકારના હોય છે

– ફાટેલું (રૂર્પ્ચડ),  – ફાટેલું ન હોય તે (અનરૂર્પ્ચડ)

ફાટેલું એન્યુરિઝમ સૌથી વધુ જોખમ ધરાવે છે. જે મગજને કવર કરતા પાતળા કોષો (અંગો) અને મગજ વચ્ચે જગ્યાઓ ઉભી કરે છે. ત્યાર બાદ બ્રેઈન હેમરેજમાં પરિવર્તિત (સ્વરૂપ) ધારણ કરે છે.  જો સમયસર સારવાર ન મળે તો જીવલેણ પણ બની શકે છે. તદ્દ ઉપરાંત લકવો/પ્રત્યઘાત/કોમા (બેભાનની અવસ્થા) થઈ શકે છે.

આવા કેસો ની સારવાર માટે એક તદ્દન આધુનિક અને કુશળ સંસ્થાની અત્યંત જરૂર પડે છે, જે તરત જ સારવાર આપવામાં સક્ષમ હોય. ભારતને આંતર રાષ્ટ્રીય રજિસ્ટ્રી ફોર્મની જરૂર છે. જે આવા કે સોની યાદી તૈયાર કરવામાં મદદરૂપ નીવડી શકે છે. બ્રેઈન હેમરેજ માટે મુખ્યત્વે બ્લડ પ્રેશરની બીમારી, ધુમ્રપાન, નશીલા પદાર્થોનું વ્યસન કરતા લોકોમાં વધારે થાય છે

સારવારના વિકલ્પો વિશે માહિતી આપતાં શાહ જણાવે છે કે, બ્રેઇન હેમરેજના કેસોમાં સમય અતિ મહત્વનુ પરિબળ છે. તેથી દર્દીએ સમયસર 24 કલાકમાં જ સારવાર લે તો સંપૂર્ણ પણે રિકવરી આવી શકે છે. વર્ષોથી પીડાતા લોકો માટે ગંભીર કેસ છે. એન્યુરિઝમ (નળીનો ફુગ્ગો) સંબંધિત બ્રેઈન હેમરેજની સારવાર માટે નો એકમાત્ર વિકલ્પઓ પન બ્રેઈન સર્જરી છે. આજના યુગમાં અત્યંત આધુનિક ટેક્નોલોજી સાથે એન્યુરિઝમ્સની સારવાર માટે ઓછામાં ઓછી વાડકાય ધરાવતી સર્જરી  (મિનિમલ કન્વેસિવન્યુ રોઇન્ટરવેન્શન) ઉપલબ્ધ છે.

સારવારના વિકલ્પો –બ્રેઈન એન્યુરિઝમની સારવાર માટે બે વિકલ્પો ઓપન સર્જિકલ ક્લિપિંગ અને એન્યુરિઝમ કોઈ લિંગ ઉપલબ્ધ છે. ઓપન સર્જિકલ ક્લિપિંગ ઈન્વેસિવ પ્રક્રિયા છે. જેમાં મગજના ભાગને અસ્થાયી રૂપે કાપવામાં આવે છે. એન્યુરિઝમના લક્ષણો ધરાવતા બ્રેઈનના ભાગ ને ઓળખવામાં આવે છે. ત્યાર બાદ ન્યુરોસર્જન એન્યુરિઝમ માંથી લોહીનો પ્રવાહ અટકાવવા માટે નાનકડી મેટલ કલીપ મુકવામાં આવે છે દવા અને ટેક્નોલોજીમાં તાજેતરમાં નોંધાયેલી પ્રગતિને લીધે સ્ટ્રોકમાં સચોટ સારવાર આપી અસરકારક રીતે મેનેજ કરી જીવન શૈલીમાં બદલાવ લાવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.