નગરદેવી ભદ્રકાળી મંદિરે માતાજીના દર્શન કર્યા ગુજરાતના મુખ્યમંત્રીએ

25-09-2025 Ahmedabad, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અમદાવાદમાં નગરદેવી શ્રી ભદ્રકાળી મંદિરે માતાજીના દર્શન કરીને ગુજરાતના અવિરત વિકાસ અને પ્રજાજનોની સર્વાંગી સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.