Western Times News

Gujarati News

અમદાવાદ: GMDC ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાયાઃ નિકાલની કામગીરી કરાઈ

અમદાવાદ: શહેરમાં પડેલા વરસાદને કારણે નવરાત્રિ માટે જાણીતું GMDC ગ્રાઉન્ડ પાણીથી તરબોળ થઈ ગયું છે. ગ્રાઉન્ડમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં આયોજકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ, વરસાદના કારણે ગ્રાઉન્ડના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. નવરાત્રિના છેલ્લા દિવસો દરમ્યાન હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તંત્ર અને આયોજકો દ્વારા યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રાઉન્ડને ઝડપથી સૂકવીને નવરાત્રિના કાર્યક્રમો માટે તૈયાર કરવાના પ્રયાસો ચાલુ છે.

Ahmedabad – Workers fill Rain water in to bucket from the GMDC Garba ground after heavy Rain in Ahmedabad on Sunday, September 28, 2025

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.