Western Times News

Gujarati News

ફિલ્‍મફેરે 70 મા હ્યુન્‍ડાઇ ફિલ્‍મફેર એવોર્ડ્‍સ 2025 માટે નોમિનેશન યાદી જાહેર કરી

મુંબઇ, ફિલ્‍મફેરે ગુજરાત ટુરિઝમ સાથે ૭૦ મા હ્યુન્‍ડાઇ ફિલ્‍મફેર એવોર્ડ્‍સ ૨૦૨૫ માટે નોમિનેશન યાદી જાહેર કરી. આ વર્ષે ૭૦મા સીમાચિહ્નની ઉજવણી કરતા, ફિલ્‍મફેર વાર્તા કહેવા અને સિનેમાની શ્રેષ્ઠ પ્રતિભાને ઓળખશે.

લાપતા લેડીઝ, કિલ, ષી ૨, ભૂલ ભુલૈયા ૩, આર્ટિકલ ૩૭૦, શ્રેષ્ઠ ફિલ્‍મ શ્રેણીમાં ટોચ પર છે. મુખ્‍ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ) માટે, અભિષેક બચ્‍ચન, અજય દેવગણ, ઋતિક રોશન, કાર્તિક આર્યન, રાજકુમાર રાવ અને અક્ષય કુમાર જેવા પાવરહાઉસને તેમના શાનદાર અભિનય માટે નામાંકિત કરવામાં આવ્‍યા છે. મુખ્‍ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા  કેટેગરીમાં આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, કૃતિ સેનન, શ્રદ્ધા કપૂર, તબ્‍બુ અને યામી ગૌતમ આગળ છે.

Filmfare Awards have officially arrived and it’s time to honour the finest talent in Hindi cinema at the 70th Hyundai Filmfare Awards 2025 with Gujarat Tourism, co-powered by Sweety by MR Group and in association with Gopal Namkeen. Each year, Filmfare recognizes outstanding achievements across the film industry, from visionary directors and compelling storytellers to brilliant actors and skilled technicians who bring stories to life on screen.

શ્રેષ્ઠ ફિલ્‍મ (ક્રિટીક્‍સ) કેટેગરીમાં, શૂજિત સરકારની ‘આઈ વોન્‍ટ ટુ ટોક’, અમિત રવિન્‍દ્રનાથ શર્માની ‘મેદાન’, શ્રીરામ રાઘવનની ‘મેરી ક્રિસમસ’, હંસલ મહેતાની ‘ધ બકિંગહામ મર્ડર્સ’ અને કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ નામાંકિત છે. શ્રેષ્ઠ અભિનેતા ક્રિટીક્‍સના નામાંકન માટે અભિષેક બચ્‍ચન (આઈ વોન્‍ટ ટુ ટોક), પ્રતીક ગાંધી (મડગાંવ એક્‍સપ્રેસ), રાજકુમાર રાવ (શ્રીકાંત), રણદીપ હુડા (સ્‍વાતંત્ર્ય વીર સાવરકર) અને સ્‍પર્શ શ્રીવાસ્‍તવ (લાપતા લેડીઝ) નો સમાવેશ થાય છે.

આલિયા ભટ્ટ (જીગ્રા), કરીના કપૂર ખાન (ધ બકિંગહામ મર્ડર્સ), નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ), પ્રતિભા રાંતા (લાપતા લેડીઝ), અને વિદ્યા બાલન (દો ઔર દો પ્‍યાર) શ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટીક્‍સની શ્રેણીમાં નોમિનેટ થઈ છે. બેસ્‍ટ ડેબ્‍યુ (પુરુષ) કેટેગરીમાં લક્ષ્ય, અભિનવ સિંહ, ગુરુ રંધાવા, જીબ્રાન ખાન, ક્ષિતિજ ચૌહાણ, સ્‍પર્શ શ્રીવાસ્‍તવ નોમિનેટ થયા છે જ્‍યારે પ્રતિભા રંતા, નિતાંશી ગોયલ, પશ્‍મિના રોશન, ધ્‍વની ભાનુશાલી, અંજીની ધવન, અહિલ્‍યા બામરુ બેસ્‍ટ ડેબ્‍યુ કેટેગરીમાં છે.

ફિલ્‍મફેર ઍવોર્ડ્‍સના ૭૦ વર્ષ પૂરા થવાની ઉજવણી ૧૧ ઓક્‍ટોબરના રોજ અમદાવાદમાં યોજાશે. ૭૦ માં ફિલ્‍મફેર એવોર્ડ ૨૦૨૫ની નોમિનેશનની યાદીઃ બેસ્‍ટ ફિલ્‍મઃ આર્ટીકલ ૩૭૦, ભુલ ભુલૈયા ૩, કિલ, લાપતા લેડીઝ,સ્ત્રી ૨ બેસ્‍ટ ડિરેક્‍ટરઃ આદિત્‍ય સુહાસ જાંભળે (આર્ટીકલ ૩૭૦), અમર કૌશિક (ષાી ૨), અનીસ બઝમી (ભૂલ ભુલૈયા ૩), કિરણ રાવ (લાપતા લેડીઝ), નિખિલ નાગેશ ભટ (કિલ), બેસ્‍ટ ફિલ્‍મ (ક્રિટીક્‍સ), આઈ વોન્‍ટ ટુ ટોક (શૂજિત સરકાર),

લાપતા લેડીઝ (કિરણ રાવ), મેદાન (અમિત રવિન્‍દ્રનાથ શર્મા), મેરી ક્રિસમસ (શ્રીરામ રાઘવન), બકિંગહામ મર્ડર્સ (હંસલ મહેતા) મુખ્‍ય ભૂમિકામાં બેસ્‍ટ એકટર (પુરુષ): અભિષેક બચ્‍ચન (આઈ વોન્‍ટ ટુ ટોક), અજય દેવગન (મૈદાન), અક્ષય કુમાર (સરફિરા), ઋુતિક રોશન (ફાઇટર), કાર્તિક આર્યન (ચંદુ ચેમ્‍પિયન), રાજ કુમાર રાવ (ષાી૨) બેસ્‍ટ એકટર (ક્રિટીક્‍સ): અભિષેક બચ્‍ચન (આઈ વોન્‍ટ ટુ ટોક), પ્રતીક ગાંધી (મડગાંવ એક્‍સપ્રેસ),

રાજકુમાર રાવ (શ્રીકાંત), રણદીપ હુડ્ડા (સ્‍વતંત્ર્ય વીર સાવરકર), સ્‍પર્શ શ્રીવાસ્‍તવ (લાપતા લેડીઝ) મુખ્‍ય ભૂમિકામાં બેસ્‍ટ એકટર (મહિલા): આલિયા ભટ્ટ (જીગરા), કરીના કપૂર ખાન (ક્રુ), કૃતિ સેનન (તેરી બાતોં મેં ઐસા ઉલ્‍ઝા જિયા), શ્રદ્ધા કપૂર (ષાી૨), તબુ (ક્રુ), યામી ગૌતમ (આર્ટીકલ ૩૭૦) , શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્‍સ), આલિયા ભટ્ટ (જીગરા), કરીના કપૂર ખાન (ધ બકિંગહામ મર્ડર્સ), નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ), પ્રતિભા રાંતા (લાપતા લેડીઝ),

વિદ્યા બાલન (દો ઔર દો પ્‍યાર) બેસ્‍ટ સપોર્ટિંગ એકટર (પુરુષ): પંકજ ત્રિપાઠી (ષાી ૨), પરેશ રાવલ (સરફિરા), આર માધવન (શૈતાન), રાઘવ જુયાલ (કિલ), રવિ કિશન (લાપતા લેડીઝ), બેસ્‍ટ સપોર્ટિંગ એકટર (મહિલા), અહિલ્‍યા બમરૂ (આઈ વોન્‍ટ ટુ ટોક), છાયા કદમ (લાપતા લેડીઝ), જાનકી બોડીવાલા (શૈતાન), માધુરી દીક્ષિત (ભૂલ ભુલૈયા ૩), પ્રિયમણિ (આર્ટીકલ ૩૭૦)

બેસ્‍ટ પ્‍લેબેક સિંગર (પુરુષ): અરિજિત સિંહ (સજની-લાપતા લેડીઝ), જાવેદ અલી (મિર્ઝા- મૈદાન), કરણ ઔજલા (તૌબા તૌબા- બેડ ન્‍યૂઝ), પવન સિંહ (આયી નહીં-સ્ત્રી ૨), સોનુ નિગમ (મેરે ઢોલના- ભુલ ભુલૈયા ૩) બેસ્‍ટ પ્‍લેબેક સિંગર (મહિલા):, અનુમિતા નાદેસન (તેનુ સંગ રખના – જીગરા), મધુબંતી બાગચિ (આજ કી રાત-સ્ત્રી ૨), રેખા ભારદ્વાજ (નિકટ- કિલ), શિલ્‍પા રાવ (ઇશ્‍ક જૈસા કુછ- ફાઇટર),

શ્રેયા ઘોષાલ (ધીમે ધીમે- લાપતા લેડીઝ) બેસ્‍ટ સ્‍ટોરીઃ આકાશ કૌશિક (ભૂલ ભુલૈયા ૩), આદિત્‍ય ધર અને મોનલ ઠાકર (આર્ટીકલ ૩૭૦), નિખિલ નાગેશ ભટ (કિલ), નિરેન ભટ્ટ (ષાી ૨), પ્રતીક વત્‍સ, શુભમ અને દિબાકર બેનર્જી (લવ સેક્‍સ ઔર ધોખા ૨) બેસ્‍ટ ડેબ્‍યુ ડાયરેક્‍ટરઃ આદિત્‍ય સુહાસ જાંભળે (આર્ટીકલ ૩૭૦), અમિત જોષી અને આરાધના સાહ (તેરી બાતોં મેં ઐસા ઉલ્‍ઝા જિયા), કુણાલ ખેમુ (મડગાંવ એક્‍સપ્રેસ),

રણદીપ હુડ્ડા (સ્‍વાતંત્ર્ય વીર સાવરકર), શિરશા ગુહા ઠાકુરતા (દો ઔર દો પ્‍યાર), વરુણ ગ્રોવર (ઓલ ઈન્‍ડિયા રેન્‍ક) બેસ્‍ટ ડેબ્‍યૂ (પુરુષ): અભિનવ સિંહ (લવ સેક્‍સ ઔર ધોખા ૨), ગુરુ રંધાવા (કુછ ખટ્ટા હો જાય), જીબ્રાન ખાન (ઈશ્‍ક વિશ્‍ક રિબાઉન્‍ડ), ક્ષિતિજ ચૌહાણ (વેદ), લક્ષ્ય (કિલ), સ્‍પર્શ શ્રીવાસ્‍તવ (લાપતા લેડીઝ) બેસ્‍ટ ડેબ્‍યૂ (ફિમેલ): અહિલ્‍યા બમરૂ (આઈ વોન્‍ટ ટુ ટોક), અંજની ધવન (બિન્ની એન્‍ડ ફેમેલી), ધ્‍વની ભાનુશાલી (કહાં શુરુ કહાં ખતમ), નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ), પશ્‍મિના રોશન (ઈશ્‍ક વિશ્‍ક રિબાઉન્‍ડ), પ્રતિભા રાંતા (લાપતા લેડીઝ)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.