Western Times News

Gujarati News

HDB ફાઇનાન્સે રૂ. 21,000 સુધીની ક્રિસમસ કેશબેક ઓફરની જાહેરાત કરી

મુંબઇ19 ડિસેમ્બર2025: એચડીબી ફાઇનાન્સિયલ સર્વિસિસ (એચડીબીએફએસ)એ સમગ્ર ભારતમાં તેના ગ્રાહકો માટે મર્યાદિત-સમયગાળા માટે ક્રિસમસ કેશબેક ઓફરની જાહેરાત કરી છે. આ ફેસ્ટિવલ પહેલ અંતર્ગત ગ્રાહકો પસંદગીની લોન પ્રોડક્ટ્સ ઉપર રૂ. 21,000 સુધીનું કેશબેક મેળવી શકે છે, જેનાથી રજાઓની મોસમમાં ક્રેડિટ વધુ લાભદાયી બની રહેશે. HDB Finance announces Christmas cashback offer upto Rs. 21,000.

આ ઓફર 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બર, 2025 સુધી માન્ય રહેશે તેમજ સમગ્ર ભારતમાં યોગ્યતા ધરાવતા કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન (સીડી), ડિજિટલ પર્સનલ લોન (ડીપીએલ) અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ લોન (એલએસએલ) ઉપર ઉપલબ્ધ રહેશે.

આ ઓફર સાથે એચડીબીએફએસનો ઉદ્દેશ્ય ગ્રાહકોની તહેવારોની ખર્ચની જરૂરિયાતોને ટેકો આપવાનો છે, જે કેશબેક લાભો દ્વારા ક્રેડિટની ઝડપી એક્સેસ અને બચતને જોડે છે.

આ જાહેરાત વિશે પ્રતિક્રિયા આપતાં એચડીબી ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ બિઝનેસ ઓફિસર કાર્તિક શ્રીનિવાસને કહ્યું હતું કે, ક્રિસમસ એ સીઝન ઉજવણી અને આયોજિત ખર્ચનો સમય છે. આ મર્યાદિત સમયગાળાની કેશબેક ઓફર દ્વારા અમે અમારા ગ્રાહકો માટે મૂલ્ય ઉમેરવાનો હેતુ ધરાવીએ છીએ, જેથી ક્રેડિટને વધુ લાભદાયી અને સુલભ બનાવી શકાય. અમારું ધ્યાન સરળ, પારદર્શક અને સમયસર ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા પર રહે છે, જે રોજિંદી ખરીદીઓ અને તહેવારોની જરૂરિયાતોમાં ગ્રાહકોની જરૂરિયાતોને ટેકો આપે છે. આ પહેલ અમારી લોન ઓફરિંગમાં સુવિધા અને મૂલ્ય પહોંચાડવા માટેની અમારી સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

To avail the offer and for more details, customers can visit www.hdbfs.com

About HDB Financial Services Limited:

Incorporated in 2007, HDB Financial Services (HDBFS) is a retail-focused Non-Banking Financial Company (NBFC). As a financial services provider, HDBFS offers products and service offerings to suit its customers’ requirements, across Consumer Finance, Asset Finance, and Enterprise Finance. The Company is accredited with CARE AAA and CRISIL AAA ratings for its term loans from banks and financial institutions, and a CARE A1+ rating for its commercial paper. HDBFS has a wide omni-channel distribution network comprising 1,771 branches in over 1,170 cities as of March 31, 2025.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.